AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સામેની જમીન કૌભાંડની ફરિયાદ બાદ ફરી એકવાર કરાઇ ધરપકડ

કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સામે વધુ એક જમીન કૌભાંડની CIDમાં ફરિયાદનો મામલો સામે આવ્યો છે. તત્કાલીન કલેકટર પ્રદિપ શર્માની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે. સી.આઇ.ડી ક્રાઇમ એ પ્રદિપ શર્મા તથા બિલ્ડર સંજય શાહની ધરપકડ કરી છે. આજે સાંજે રીમાન્ડની માંગ સાથે કોર્ટમા રજુ કરાશે.

Breaking News: કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સામેની જમીન કૌભાંડની ફરિયાદ બાદ ફરી એકવાર કરાઇ ધરપકડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 4:06 PM

કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ શર્માની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે. કલેક્ટર અને ના. કલેક્ટર પર ભુજની સરકારી ખરાબાની કરોડોની જમીન ગેરકાયદે ખાનગી પાર્ટીને વેચ્યાનો આરોપ છે. જમીન મુલ્યાકંન સમયે શરતભંગ છતા જમીન મંજુર કરી હોવાનો આરોપ લ્ગવવામાં આવ્યો છે. ધરપકડ બાદ આજે સાંજે રીમાન્ડની માંગ સાથે કોર્ટમા રજુ કરાશે.

આ અગાઉ પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માની મે માહિનામાં ધરપકડ કરવામાં આવી છે. ભૂજ CID ક્રાઇમે પ્રદીપ શર્મા સામે કાર્યવાહી કરી હતી. CID ક્રાઇમે જમીન કૌભાંડના કેસમાં અમદાવાદથી તેમની ધરપકડ કરી હતી. જમીન ફાળવણીના કેસમાં આર્થિક ગેરરીતી બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

શું આંખોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે?
Heart Health : ઉનાળામાં પલાળેલા કાળા ચણા ખાવાથી કયા રોગોમાં થાય છે ફાયદા ?
સાઉથના સુપર સ્ટારના પરિવાર વિશે જાણો
Plant in pot : એક જ કૂંડામાં 2 અલગ-અલગ પ્રકારના છોડ ઉગાડવાની સરળ ટીપ્સ
પનીર અસલી છે કે નકલી, કેવી રીતે ઓળખવું?
સિનેમા પર 'રાજ' કરી રહ્યો છે વિજય રાજ,જુઓ પરિવાર

પ્રાથમિક દ્રષ્ટિએ સરકારની તિજોરીને આર્થિક રીતે નુકશાન પહોંચાડવા અંગે વાત કરાઇ હતી. આ કામમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓએ તથા તપાસમાં જે નવા આરોપીઓ સામે આવે તેની સામે પણ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. જેમાં એકબીજાને મદદ કરનાર તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા, નાયબ કલેકટર અને જમીનની લે-વેચ કરનારા સંજય શાહ સામે ફરિયાદ નોંધાઈ છે. જોકે આ બાદ પૂર્વ કરલેકટરની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : કચ્છના અબડાસા વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે બારા ગામ સિઝનમાં ચોથી વાર સંપર્ક વિહોણું બન્યુ, જુઓ Video

મહત્વનુ છે કે પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા સામે અગાઉ છ માસ પહેલા ગાંધીધામના ચુડવા ગામે રોડને અડીને આવેલી જમીન પરના કથિત દબાણને નિયમમાં ભંગ કરી નિયમિત કરી આપ્યા હોવાની CID ક્રાઇમમાં ફરિયાદ કરાઇ હતી. તો કચ્છમાં ફરજ દરમિયાન પ્રદીપ શર્માએ ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં બજારના નિર્માણ માટે ફાળવવામાં આવેલી આ જમીનમાં સરકારી નિયમોના ઉલ્લંઘનની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. આ થયેલી ફરિયાદ બાદ અંજાર નજીક વેલસ્પન કંપનીને બજાર મૂલ્ય કરતાં ઓછાં દરે જમીન બિન ખેતી કરી આપવાનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">