Breaking News : ગુજરાતમાં ED એ 2002ના PMLA કેસમાં કાર્યવાહી કરી, પૂર્વ IRS અધિકારીની ધરપકડ
ED એ ગાંધીનગરનાં પુર્વ IRS અધિકારીની ધરપકડ કરી છે. તેમની વિરુદ્ધ PMLA એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાશે. પુર્વ IRS અધિકારી સંતોષ કરનાનીની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર 30 લાખ રુપિયાની લાંચ લેવાનો કેસ હતો

Gujarat ED
ગુજરાતમાં ED એ 2002ના PMLA કેસમાં કાર્યવાહી કરી છે . જેમાં પૂર્વ IRS અધિકારીની ધરપકડ કરી છે.જેમાં ઇડીએ 29 લાખ રુપિયા કેસઅને વાંધાજનક દસ્તાવેજ કબજે કર્યા છે. તેમજ ગુજરાતમાં 25 સ્થળોએ સર્ચની કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદ, ગાંધીધામ, ભાવનગર, મુંબઇ અને બેંગલુરુમાં સર્ચની કાર્યવાહી હાથ ધરાઇ હતી. મોહમ્મદ એજાઝ બોમર અને અન્ય સામેનાં ફ્રોડ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે.
ED એ ગાંધીનગરનાં પુર્વ IRS અધિકારીની ધરપકડ કરી છે. તેમની વિરુદ્ધ PMLA એક્ટ અંતર્ગત કાર્યવાહી કરાશે. પુર્વ IRS અધિકારી સંતોષ કરનાનીની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર 30 લાખ રુપિયાની લાંચ લેવાનો કેસ હતો