Breaking News: અમદાવાદની SVP હોસ્પિટલમાં ડાયાલિસિસ વોર્ડની છત ધરાશાયી, વોર્ડમાં દર્દીઓ ન હોવાથી દુર્ઘટના ટળી
હોસ્પિટલમાં 12માં માળે અચનાક સિલીંગનું POP સહિતના ભાગનું સ્ટ્રક્ચર ધરાશાયી થયુ છે. જો કે ડાયાલિસિસ વોર્ડમાં દર્દી ન હોવાથી દુર્ઘટના ટળી છે.

Ahmedabad : અમદાવાદમાં આવેલી જાણીતી SVP હોસ્પિટલમાં (SVP Hospital) ડાયાલિસિસ વોર્ડની (Dialysis ward) છતનો ભાગ ધરાશાયી થયો છે. હોસ્પિટલમાં 12માં માળે અચનાક સિલીંગનું POP સહિતના ભાગનું સ્ટ્રક્ચર ધરાશાયી થયુ છે. જો કે ડાયાલિસિસ વોર્ડમાં દર્દી ન હોવાથી દુર્ઘટના ટળી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..