AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી કરોડોની કિંમતનો એન્ટિક સામાન જપ્ત કરાયો, DRI દ્રારા વધુ તપાસ હાથ ધરાઇ, જુઓ Video

કચ્છમાં વારંવાર ચરસ ગાંજાની તસ્કરી થતું હોવાનુસ સામે આવતું રહે છે. ત્યારે મુન્દ્રા પોર્ટ પરથી આ વખતે માદક દ્રવ્યો નહી પરંતુ કરોડોની કિંમતનો એન્ટિક સામાન જપ્ત કરાયો છે. યુનાઈટેડ આરબ અમિરાતથી આવેલા કન્ટેનરમાં જૂનો કિંમતી સામાન નીકળ્યો છે. DRI દ્રારા જથ્થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરાઇ.

Breaking News: કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી કરોડોની કિંમતનો એન્ટિક સામાન જપ્ત કરાયો, DRI દ્રારા વધુ તપાસ હાથ ધરાઇ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2023 | 10:21 PM
Share

કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી DRIની તપાસમાં રૂ. 26.80 કરોડનો એન્ટિક સામાન ઝડપાયો છે. મિસડિક્લેર કરેલા કન્ટેનરમાંથી DRI દ્વારા કરોડો રૂપિયાનો એન્ટિક સામાન ઝડપાયો છે. કન્ટેનરમાંથી જૂના પૂતળા, વાસણો, ચિત્રો, ફર્નિચર અને અન્ય મૂલ્યવાન ચીજો મળી આવી છે. 19મી સદીની અનેક વસ્તુઓ સોના ચાંદી અને અન્ય મૂલ્યવાન પથ્થરોથી બનેલી છે. DRI દ્રારા જથ્થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરાઇ.

ગુજરાતમાં નશાનો વેપલો વધતો જય રહ્યો છે. ત્યારે કચ્છના મુન્દ્રા પોર્ટ (Mundra Port) પરથી ઝડપાયેલા ડ્રગ્સને લઇને વિગતો સામે આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Union Home Ministry) મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સ અંગે માહિતી આપી હતી. ગૃહ મંત્રાલયે જણાવ્યુ છે કે છેલ્લા 2 વર્ષમાં મુન્દ્રા પોર્ટ પરથી 3,114 કિલો ડ્રગ્સ ઝડપાયું છે.

તો છેલ્લા 2 વર્ષમાં સુરક્ષા એજન્સીઓ 4 દરોડા પાડ્યા હતા. જેમાં 21 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. સાથે જ મ્યાનમાન, ઇરાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકાથી ડ્રગ્સની હેરાફેરી કરાતી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે હાલ કઈક નવી વસ્તુ DRI ને હાથે લાગી છે. જેમાં UAEથી આવેલા કન્ટેનરમાં કિંમતી સામાન નીકળ્યો છે. મહત્વનુ છે કે આ સમાન જૂનો હોવાનું માનવમાં આવી રહ્યું છે. જેથી ચોક્કસ તેની કિમમત કરોડોમાં હોય. DRIની તપાસમાં પકડાયેલો આ સમાન રૂપિયા 26.80 કરોડનો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : 2 વર્ષમાં ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી 3114 કિલો ડ્રગ્સ ઝડપાયું, રાજ્યસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અપાઇ જાણકારી, જૂઓ Video

19મી સદીની અનેક વસ્તુઓ, સોના ચાંદી અને અન્ય મૂલ્યવાન પથ્થરોની કલાકૃતિ છે. જૂના સ્ટેચ્યૂ, વાસણો, ચિત્રો, ફર્નિચર અને અન્ય મૂલ્યવાન ચીજો મળી છે. કન્ટેનરમાં તપાસ કરતાં આ વસ્તુઓ મળી આવતા DRI એ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મુંદ્રા પોર્ટ સતત આવી અનહોની માટે ચર્ચામાં રહે છે. પોલીસ

કચ્છ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">