Gujarat Drugs : 2 વર્ષમાં ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી 3114 કિલો ડ્રગ્સ ઝડપાયું, રાજ્યસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અપાઇ જાણકારી, જૂઓ Video

Gujarat Drugs : 2 વર્ષમાં ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી 3114 કિલો ડ્રગ્સ ઝડપાયું, રાજ્યસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અપાઇ જાણકારી, જૂઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2023 | 10:00 AM

કચ્છના મુન્દ્રા પોર્ટ (Mundra Port) પરથી ઝડપાયેલા ડ્રગ્સને લઇને વિગતો સામે આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Union Home Ministry) મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સ અંગે માહિતી આપી છે.

 Kutch : ગુજરાતમાં નશાનો વેપલો વધતો જઇ રહ્યો છે. જેની જાણકારી રાજ્યસભાના (Rajyasabha) પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સામે આવી છે. રાજ્યસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સૌથી મોટી જાણકારી સામે આવી છે. કચ્છના મુન્દ્રા પોર્ટ (Mundra Port) પરથી ઝડપાયેલા ડ્રગ્સને લઇને વિગતો સામે આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Union Home Ministry) મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સ અંગે માહિતી આપી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યુ છે કે છેલ્લા 2 વર્ષમાં મુન્દ્રા પોર્ટ પરથી 3,114 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. તો છેલ્લા 2 વર્ષમાં સુરક્ષા એજન્સીઓ 4 દરોડા પાડ્યા હતા. જેમાં 21 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. સાથે જ મ્યાનમાન, ઇરાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકાથી ડ્રગ્સની હેરાફેરી કરાતી હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો- Gandhinagar Video : ગાંધીનગરના RTOમાં ટેસ્ટ ડ્રાઇવ વગર જ લાયસન્સ કાઢી આપવાનું કૌભાંડ, 20 એજન્ટની કરાઇ અટકાયત

કચ્છ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">