AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake Breaking News : કચ્છમાં વહેલી સવારે 3 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો

આજે વહેલી સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના રાપર નજીક સવારે 3 કલાકે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જો ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરીએ તો રાપરથી 26 કિમી વેસ્ટ નોર્થ વેસ્ટ પાસે નોધાયુ છે.

Earthquake Breaking News : કચ્છમાં વહેલી સવારે 3 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો
Kutch Earthquake
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 6:59 AM
Share

Earthquake News : રાજ્યમાં અનેક વાર ભૂકંપના આંચકા આવતા હોય છે. આજે વહેલી સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના રાપર નજીક સવારે 3 કલાકે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જો ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરીએ તો રાપરથી 26 કિમી વેસ્ટ નોર્થ વેસ્ટ પાસે નોધાયુ છે.

આ પણ વાંચો : Kutch: નવતર પ્રયોગ, 60 મહિલાઓએ એકત્ર થઇ પ્લાસ્ટિક મુકત ગામની ઝુંબેશ ઉપાડી

આ અગાઉ કચ્છમાં મોડી રાત્રે 4.2 ની તીવ્રતાનો ઝટકો નોંધાયો હતો.

આ અગાઉ કચ્છમાં 17 મે 2023ના રોજ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. કચ્છમાં મોડી રાત્રે 4.2 ની તીવ્રતાનો ઝટકો નોંધાયો હતો. ત્યારે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિમી નોર્થ ઈસ્ટ પાસે નોધાયુ હતુ. આ અગાઉ 11 એપ્રિલના રોજ કચ્છ બોર્ડર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો તીવ્રતાની વાત કરીએ તો આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 ની નોંધાઈ હતી. ત્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 42 કિલોમીટર દૂર નોધાયુ હતું.

( વીથ ઈનપુટ – જય દવે, કચ્છ )

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

g clip-path="url(#clip0_868_265)">