Breaking News : ગુજરાતના કોરોનાના નવા 241 કેસ નોંધાયા,એક્ટિવ કેસ 1200ને પાર

ગુજરાતમાં કોરોનાના નવા કેસ સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 24 માર્ચના રોજ કોરોનાના નવા 241 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1200ને પાર પહોંચી છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસ 1291એ પહોંચ્યા છે.

Breaking News : ગુજરાતના કોરોનાના નવા 241 કેસ નોંધાયા,એક્ટિવ કેસ 1200ને પાર
Gujarat Corona Update
Follow Us:
| Updated on: Mar 24, 2023 | 7:44 PM

ગુજરાતમાં કોરોનાના નવા કેસ સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 24 માર્ચના રોજ કોરોનાના નવા 241 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1200ને પાર પહોંચી છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસ 1291એ પહોંચ્યા છે.જ્યારે અમદાવાદમાં 79, મોરબીમાં 23, વડોદરા જિલ્લામાં 23, રાજકોટમાં 22, સુરતમાં 21, વડોદરામાં 11, મહેસાણામાં 09, રાજકોટ જિલ્લામાં 06, ગાંધીનગરમાં 05, કચ્છમાં 05, આણંદમાં 04, સુરત જિલ્લામાં 04, વલસાડમાં 04, અમરેલીમાં 03, ભરૂચમાં 03, જામનગરમાં 03,પાટણમાં 03, પંચમહાલમાં 02, અમદાવાદ જિલ્લામાં 01, અરવલ્લીમાં 01, બનાસકાંઠામાં 01, ભાવનગર જિલ્લામાં 01, ભાવનગરમાં 01, બોટાદમાં 01, ગીર સોમનાથમાં 01, જૂનાગઢમાં 01,ખેડામાં 01, પોરબંદરમાં 01, સુરેન્દ્રનગરમાં 01, જ્યારે કોરોના રિકવરી રેટ 99.04 ટકા થૂયો છે. તેમજ કોરોનાથી 129 દર્દી આજે સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાની સાથે સાથે H3N3 વાયરસનો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્ય સરકારે આ વાયરસના ફેલાવાના રોકવા માટે પણ પગલાં લેવાનું શરૂ કર્યું છે.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">