AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદની સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકી, વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર લવાયા

અમદાવાદના સેટેલાઈટ અને બોડકદેવ વિસ્તારમાં આવેલી કેટલીક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેઈલ મળતાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાભારતી, સીએન વિદ્યાલય અને નારાયણ ગુરુ સ્કૂલને ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાને પગલે સ્કૂલ સંચાલકો અને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

| Updated on: Oct 27, 2026 | 11:47 AM
Share

અમદાવાદના સેટેલાઈટ અને બોડકદેવ વિસ્તારમાં આવેલી કેટલીક સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેઈલ મળતાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાભારતી, સીએન વિદ્યાલય અને નારાયણ ગુરુ સ્કૂલને ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાને પગલે સ્કૂલ સંચાલકો અને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

ધમકીભર્યા ઈમેઈલ મળતાં જ સાવચેતીના ભાગરૂપે સ્કૂલોની ઇમારતો ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સાથે જ વાલીઓને જાણ કરીને બાળકોને સ્કૂલમાંથી લઈ જવા માટે બોલાવવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા સ્કૂલ પરિસર અને ઇમારતોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

હાલમાં ધમકીભર્યા ઈમેઈલને પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઈમેઈલ કોણે અને કયા હેતુથી મોકલ્યા છે તે સહિતની વિગતો મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, ધમકીની સત્યતા અંગે સત્તાવાર પુષ્ટિ થાય ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી.

વિકાસના મોડેલ પર પાણી ફરી વળ્યું! રાજકોટના આધુનિક એરપોર્ટના કાર્ગો સેન્ટરમાં પાણીનું લીકેજ 

Follow Us
આજનું રાશિફળ : કોને મળશે નવી તક અને કોના અટકેલા કામો આગળ વધશે?

મોત સામે અડીખમ ઊભી રહી ગઈ 'માં', વાયરલ વીડિયો જોઈ આંખો ભીની થઈ જશે

ગેનીબેને ખેડૂતોનું દેવુ માફ કરી બનાસકાંઠા માટે વિશેષ સહાયની કરી માગ

કાં તો પાક ધિરાણ માફ કરો, કાં તો સહાય વધારવાની ધરતીપુત્રોની માગ

કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકારની સહાયને ગણાવી ક્રુર મજાક

ભાવનગરમાં 88 લાખના વોટર રિચાર્જિંગ પ્રોજેક્ટમાં ગેરરીતિના આક્ષેપ

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના વિવાદ મામલે આવ્યા મોટા સમાચાર

અમદાવાદમાં ટોમેટો કેચઅપના નામે વેચાતા સોસમાં ભેળસેળ

હવે વિજ્ઞાનજાથાને નિશાને આવી કાળી ચૌદસની કકળાટ કાઢવાની પરંપરા

રેન ફોરેસ્ટ પ્રવાસીઓને વરસાદ, હરિયાળી અને રોમાંચનો અનોખો અનુભવ કરાવશે

g clip-path="url(#clip0_868_265)">