બોલીવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચને કર્યું ગુજરાતને યાદ,વીડિયો શેર કરીને ગીરના સિંહના સંસ્મરણોને વાગોળ્યા,વાંચો કયા વિડિયોને લઈને આવ્યું ગુજરાત યાદ

એક્ટર અમિતાભ બચ્ચને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વીડિયો શેર કરીને ગીરના સિંહના સંસ્મરણોને વાગોળ્યા છે.. સ્થાનિક લોકોની બહાદુરીની વાત કરતા અમિતાભ બચ્ચને લખ્યું હતું કે, માત્ર લાકડી વડે સિંહોને ભગાડ્યા હતા.. આ વીડિયો ગીરમાં ખૂશબૂ ગુજરાત કીના એડ વખતનો છે.. જેમાં સ્થાનિકો સિંહને ભગાડતા હોય તેવું દેખાઈ રહ્યું છે.. આ વીડિયોમાં ત્રણ સિંહ એક […]

બોલીવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચને કર્યું ગુજરાતને યાદ,વીડિયો શેર કરીને ગીરના સિંહના સંસ્મરણોને વાગોળ્યા,વાંચો કયા વિડિયોને લઈને આવ્યું ગુજરાત યાદ
http://tv9gujarati.in/bolivud-na-mahan…ari-loki-bhaduri/
Follow Us:
| Updated on: Aug 01, 2020 | 7:19 AM

એક્ટર અમિતાભ બચ્ચને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વીડિયો શેર કરીને ગીરના સિંહના સંસ્મરણોને વાગોળ્યા છે.. સ્થાનિક લોકોની બહાદુરીની વાત કરતા અમિતાભ બચ્ચને લખ્યું હતું કે, માત્ર લાકડી વડે સિંહોને ભગાડ્યા હતા.. આ વીડિયો ગીરમાં ખૂશબૂ ગુજરાત કીના એડ વખતનો છે.. જેમાં સ્થાનિકો સિંહને ભગાડતા હોય તેવું દેખાઈ રહ્યું છે.. આ વીડિયોમાં ત્રણ સિંહ એક શિકારને માણી રહ્યા હતા.. દરમિયાન એક વ્યક્તિ માત્ર સિંહને લાકડીથી ભગાડી મુકે છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

g clip-path="url(#clip0_868_265)">