VIDEO: ભાજપના રાજ્યકક્ષાના વિદેશપ્રધાન વી.મુરલીધરન અમદાવાદમાં, CAA સંદર્ભે કરશે પ્રચાર

રાજ્યકક્ષાના વિદેશપ્રધાન વી.મુરલીધરન અમદાવાદ આવી પહોંચ્યા છે. CAA સંદર્ભે વી.મુરલીધરન આજે શહેરમાં પ્રચાર કરશે અને કેમ્પેઈન મારફતે યુવાઓને કાયદા અંગે માહિતગાર કરાશે.   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ કથાકાર જયા […]

VIDEO: ભાજપના રાજ્યકક્ષાના વિદેશપ્રધાન વી.મુરલીધરન અમદાવાદમાં, CAA સંદર્ભે કરશે પ્રચાર
Follow Us:
| Updated on: Jan 05, 2020 | 5:18 AM

રાજ્યકક્ષાના વિદેશપ્રધાન વી.મુરલીધરન અમદાવાદ આવી પહોંચ્યા છે. CAA સંદર્ભે વી.મુરલીધરન આજે શહેરમાં પ્રચાર કરશે અને કેમ્પેઈન મારફતે યુવાઓને કાયદા અંગે માહિતગાર કરાશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વી.મુરલીધરને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસ વિદેશમાં દુષ્પ્રચારનો પ્રયત્ન કરી રહી છે. સાથે જ વિદેશપ્રધાને પાકિસ્તાનમાં ગુરૂદ્વારા પર થયેલો હુમલો નિંદનીય ગણાવ્યો હતો અને જણાવ્યું કે હુમલા અંગે તપાસ કરવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: સુરતના જાણીતા બિલ્ડર મહેશ સવાણી સહિત 5 શખ્સો સામે અપહરણની ફરિયાદ નોંધાઈ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">