AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કચ્છના બિદડા ગામે 7 દિવસ સ્વયંભૂ લોકડાઉનનો કર્યો નિર્ણય, કોરોનાથી એકનું મોત થતા લેવાયો લોકડાઉનનો નિર્ણય

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બિદડામાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થતા, ગ્રામ્યજનોએ આજથી સાત દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. જીવનજરૂરી ચીજવસ્તુ મેળવવા માટે કલાકો નિર્ધારીત કર્યા છે. ખાસ કરીને અનાજસ કરીયાણુ, શાકભાજીની દુકાન સવારે 7થી 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. તો દવાની દુકાન અને દૂધની ડેરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો […]

કચ્છના બિદડા ગામે 7 દિવસ સ્વયંભૂ લોકડાઉનનો કર્યો નિર્ણય, કોરોનાથી એકનું મોત થતા લેવાયો લોકડાઉનનો નિર્ણય
| Updated on: Sep 19, 2020 | 12:42 PM
Share

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બિદડામાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થતા, ગ્રામ્યજનોએ આજથી સાત દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. જીવનજરૂરી ચીજવસ્તુ મેળવવા માટે કલાકો નિર્ધારીત કર્યા છે. ખાસ કરીને અનાજસ કરીયાણુ, શાકભાજીની દુકાન સવારે 7થી 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. તો દવાની દુકાન અને દૂધની ડેરી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. બિદડા ગામમાં કોરોનાથી એકનું મોત થતા કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે ગ્રામ્યજનોએ સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃસુરેન્દ્રનગર કોવીડ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ, દર્દીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો વિડીયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">