ફરી નિયમોનું પાલન નહીં, ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
ભાજપના કાર્યક્રમોમાં જાણે કે નિયમોનું ઉલ્લંઘન થવું હવે કોઇ નવી વાત રહી નથી. ફરી આવો જ એક બનાવ સામે આવ્યો છે અમરેલીના ધારીમાં. જયાં, ભાજપના કાર્યાલયના ઉદ્ધાટન સમયે નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે. ઉદ્ધાટન સમયે કાર્યકરોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સની પણ ઐસીતૈસી થતી જોવા મળી. જોકે, આ મામલે ભાજપના વરિષ્ઠ નેતા […]
ભાજપના કાર્યક્રમોમાં જાણે કે નિયમોનું ઉલ્લંઘન થવું હવે કોઇ નવી વાત રહી નથી. ફરી આવો જ એક બનાવ સામે આવ્યો છે અમરેલીના ધારીમાં. જયાં, ભાજપના કાર્યાલયના ઉદ્ધાટન સમયે નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે. ઉદ્ધાટન સમયે કાર્યકરોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સની પણ ઐસીતૈસી થતી જોવા મળી. જોકે, આ મામલે ભાજપના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજવી જોઈએ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો