AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આપે WWE માત્ર ટીવી પર જોયું હશે, ગુજરાતના બનાસકાંઠામાં રીયલ લાઇફમાં રોડ પર જોવા મળ્યું WWE : જુઓ VIDEO

આપે કુશ્તીબાજોને ટીવીના વિખ્યાત શો WWEમાં લડતા જોયા હશે. આ શોમાં કુશ્તીબાજો એક-બીજા પર તુટી પડે છે અને દરેક જાતની છૂટછાટ લઈ હરીફને પાડી દેવાની કોશિશ કરે છે. પરંતુ બનાસકાંઠામાં આવું રીયલ લાઇફમાં સરા જાહેર રસ્તા પર જોવા મળ્યું. મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુરમાં બે કુશ્તીબાજો જાહેરમાં રોડ ઉપર એક-બીજાની સામ-સામે આવી ગયાં. […]

આપે  WWE માત્ર ટીવી પર જોયું હશે, ગુજરાતના બનાસકાંઠામાં રીયલ લાઇફમાં રોડ પર જોવા મળ્યું WWE : જુઓ VIDEO
| Updated on: Jan 03, 2019 | 11:30 AM
Share

આપે કુશ્તીબાજોને ટીવીના વિખ્યાત શો WWEમાં લડતા જોયા હશે. આ શોમાં કુશ્તીબાજો એક-બીજા પર તુટી પડે છે અને દરેક જાતની છૂટછાટ લઈ હરીફને પાડી દેવાની કોશિશ કરે છે.

પરંતુ બનાસકાંઠામાં આવું રીયલ લાઇફમાં સરા જાહેર રસ્તા પર જોવા મળ્યું.

મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુરમાં બે કુશ્તીબાજો જાહેરમાં રોડ ઉપર એક-બીજાની સામ-સામે આવી ગયાં. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંને પહેલવાનો એક-બીજાને કુશ્તીના દાવથી પાડી દેવાની કોશિશ કરી રહ્યા છે.

આપ પણ જુઓ વીડિયો :

[yop_poll id=451]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">