VIDEO: વડોદરામાં વરસાદ બગાડી શકે છે ખેલૈયાઓની નવરાત્રી! વરસાદને પગલે ગરબાના આયોજનો રદ

વરસતો વરસાદ કાલથી શરુ થતી નવરાત્રીની મજા બગાડી શકે છે. ખેલૈયાઓના થનગનાટ પર વરસાદથી બ્રેક લાગવાની સંભાવના છે. વડોદરાના કેટલાંક ગરબા આયોજકોએ આવતીકાલે પાર્ટી પ્લોટમાં થતા ગરબા બંધ રાખ્યા છે. એટલું જ નહિ, જો વરસાદ વરસવાનું સતત ચાલુ જ રહેશે, તો બીજા, અને ત્રીજા નોરતે પણ ગરબા બગડશે. કારેલીબાગ વિસ્તારના અંબાલાલ પાર્કમાં પહેલા દિવસે ગરબા […]

VIDEO: વડોદરામાં વરસાદ બગાડી શકે છે ખેલૈયાઓની નવરાત્રી! વરસાદને પગલે ગરબાના આયોજનો રદ
Follow Us:
| Updated on: Sep 28, 2019 | 9:22 AM

વરસતો વરસાદ કાલથી શરુ થતી નવરાત્રીની મજા બગાડી શકે છે. ખેલૈયાઓના થનગનાટ પર વરસાદથી બ્રેક લાગવાની સંભાવના છે. વડોદરાના કેટલાંક ગરબા આયોજકોએ આવતીકાલે પાર્ટી પ્લોટમાં થતા ગરબા બંધ રાખ્યા છે. એટલું જ નહિ, જો વરસાદ વરસવાનું સતત ચાલુ જ રહેશે, તો બીજા, અને ત્રીજા નોરતે પણ ગરબા બગડશે. કારેલીબાગ વિસ્તારના અંબાલાલ પાર્કમાં પહેલા દિવસે ગરબા રદ કરાયા છે. જોકે આયોજકોનું કહેવું છે કે જો તડકો નિકળશે તો ગરબા ચાલુ રખાશે. ગરબા રદ થવાના અહેવાલો બાદ હવે ખેલૈયાઓ ઉઘાડ નિકળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: દૂધની થેલીઓ ફેંકાઈ પાણીમાં! જાણો શું છે કારણ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">