VIDEO: પોરબંદરમાં પોલીસે વેપાર ધંધા એક દિવસ માટે બંધ રાખવા વેપારીઓને કરી અપીલ

સૌરષ્ટ્ર કચ્છના દરિયા કિનારા પર વાયુ વાવાઝોડાનું સંક્ટ હળવું થયું છે. પરંતુ ખતરો હજુ પણ સંપૂર્ણ પણે ટળ્યો નથી. ત્યારે પોરબંદરમાં શહેરની મુખ્ય બજારો આજે બંધ રહેશે. પોલીસે વેપાર ધંધા એક દિવસ માટે બંધ રાખવા વેપારીઓને અપીલ કરી છે. આ પણ વાંચો: VIDEO: કંડલા પોર્ટથી આસપાસ સ્થળાંતરીત થયેલા લોકો ફરી પરત આવતા પોલીસે રોક્યા Web […]

VIDEO: પોરબંદરમાં પોલીસે વેપાર ધંધા એક દિવસ માટે બંધ રાખવા વેપારીઓને કરી અપીલ
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: Jun 13, 2019 | 7:33 AM

સૌરષ્ટ્ર કચ્છના દરિયા કિનારા પર વાયુ વાવાઝોડાનું સંક્ટ હળવું થયું છે. પરંતુ ખતરો હજુ પણ સંપૂર્ણ પણે ટળ્યો નથી. ત્યારે પોરબંદરમાં શહેરની મુખ્ય બજારો આજે બંધ રહેશે. પોલીસે વેપાર ધંધા એક દિવસ માટે બંધ રાખવા વેપારીઓને અપીલ કરી છે.

આ પણ વાંચો: VIDEO: કંડલા પોર્ટથી આસપાસ સ્થળાંતરીત થયેલા લોકો ફરી પરત આવતા પોલીસે રોક્યા

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ
કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!
કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!
સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ
ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે

સલામતીના ભાગરૂપે લોકોને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. પોરબંદરમાં મુખ્ય માર્ગો પર પણ દુકાનો બંધ જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા દરિયા કિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે પવન ફુંકાવાની પણ સંભાવના છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">