અરવલ્લી: મોડાસામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO
અરવલ્લીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસામાં સવારથી ગરમી અને ઉકળાટભર્યું વાતાવરણ હતું. ગરમી બાદ વરસાદ વરસતા લોકોને રાહત મળી છે. સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. આ પણ વાંચો: Bollywood અભિનેત્રી મૌની રોયની કાર પર 11મા માળેથી પડ્યો પથ્થર, ગાડીના તૂટેલા કાચનો VIDEO શેર Web Stories View more IPL […]
અરવલ્લીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસામાં સવારથી ગરમી અને ઉકળાટભર્યું વાતાવરણ હતું. ગરમી બાદ વરસાદ વરસતા લોકોને રાહત મળી છે. સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
આ પણ વાંચો: Bollywood અભિનેત્રી મૌની રોયની કાર પર 11મા માળેથી પડ્યો પથ્થર, ગાડીના તૂટેલા કાચનો VIDEO શેર
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો