AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદથી લંડન જતી Air Indiaની ફ્લાઈટ કેન્સલ, ટેકઓફ પેહલા સામે આવી ખામી

એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ખામી સર્જાતા કેન્સલ કરવામાં આવી છે. અમદાવાદથી લંડન જતી AI-159 ફ્લાઇટ રદ્ થઈ છે. મળતી માહિતી મુજબ ટેક ઓફ પહેલા જ ફ્લાઇટમાં ખામી સામે આવી હતી જે બાદ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે.

Breaking News: અમદાવાદથી લંડન જતી Air Indiaની ફ્લાઈટ કેન્સલ, ટેકઓફ પેહલા સામે આવી ખામી
air india flight cancelled due to a glitch
Sachin Kolte
| Edited By: | Updated on: Jun 17, 2025 | 12:37 PM
Share

એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ખામી સર્જાતા કેન્સલ કરવામાં આવી છે. અમદાવાદથી લંડન જતી AI-159 ફ્લાઇટ રદ્ થઈ છે. મળતી માહિતી મુજબ ટેક ઓફ પહેલા જ ફ્લાઇટમાં ખામી સામે આવી હતી જે બાદ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જે બાદ ફ્લાઈટ કેન્સલ થતા મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા છે. મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે તે તમામ મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યોછે.

અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ કેન્સલ કરાઈ

પ્લેન ક્રેશની ઘટના બાદ અમદાવાદથી લંડન જતી આ પહેલી ફ્લાઈટ છે ત્યારે તે અંગે પહેલા તપાસ કરાતા જ ખામી સામે આવી અને તે બાદ કેન્સલ કરવામાં આવી છે. આ ફ્લાઈટ અમદાવાદથી લંડન જતી હતી.  ત્યારે ખામી સર્જાતા કેન્સલ કરવામાં આવી છે. આવતીકાલે પણ ફ્લાઇટ જશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. આ અંગે મુસાફરોને કહેવામાં આવ્યું છે કે એર ઇન્ડિયાની ટીમે કહ્યું કે ફ્લાઇટ કેન્સલ કરી છે. AI 171 નંબરને બદલે હવે AI 159 નંબર અપાયો છે.

ઇન્ડિયાની ફ્લાઇટોમાં સતત ખામી સામે આવી રહી

મળતી માહિતી મુજબ આ ફ્લાઇટ બપોરે 1 વાગ્યાને 10 મિનિટે ટેક ઓફ થવાની હતી. આ ફ્લાઇટ સવારથી જ વિલંબિત હતી. જોકે, આ ફ્લાઇટમાં પણ ખામી સર્જાતા તેને કેન્સલ કરી દેવામાં આવી છે. મહત્વનું છે, અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશની ઘટના બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટોમાં સતત ખામી સામે આવી રહી છે. ત્યારે તેને લઈને Air Indiaની ઘણી બધી ફ્લાઈટ કેન્સલ થઈ રહી છે. ના માત્ર ગુજરાતમાં પણ દિલ્હી, મુબંઈમાં પણ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી રહી છે.

ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
g clip-path="url(#clip0_868_265)">