AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના સંગઠનના નવા માળખાની જાહેરાત, ઉપ પ્રમુખો,મહામંત્રીઓ અને જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત

ગુજરાત વિધાનસભા ચુંટણી પૂર્વે કોંગ્રેસના સંગઠનના નવા માળખાની જાહેરાત, જેમાં 25 ઉપ પ્રમુખો 75 મહામંત્રીઓ અને 19 જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના સંગઠનના નવા માળખાની જાહેરાત, ઉપ પ્રમુખો,મહામંત્રીઓ અને જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત
Gujarat Congress Office(File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 12:05 AM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election) પૂર્વે કોંગ્રેસના(Congress)  સંગઠનના નવા માળખાની જાહેરાત, જેમાં 25 ઉપ પ્રમુખો(Vice President)  75 મહામંત્રીઓ અને 19 જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે.જેમાં અમદાવાદ શહેર પ્રમુખ તરીકે નિરવ બક્ષીના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના અલગ અલગ 19 જિલ્લાના પ્રમુખો નામોની પણ જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસના ઉપ- પ્રમુખોની યાદી

1. સત્યજીતસિંહ ગાયકવાડ

2. અલકાબેન ક્ષત્રિય

3. કુલદીપ શર્મા

4. ભીખાભાઈ રબારી

5. ડૉ.દિનેશ પરમાર

6. કિશન પટેલ

7. ડો.જીતુભાઈ પટેલ

8. બિમલ શાહ

9. ગેનીબેન ઠાકોર

10. ભીખુભાઈ વારોતરીયા

11 અશોક પંજાબી

12 નિશિત વ્યાસ

13. પંકજ શાહ

14 કાશ્મીરાબેન મુનશી

15 ગોવિંદભાઈ પટેલ (કોળી)

16 યુનુસ અહેમદ પટેલ

17.ડૉ. વિજય દવે

18 ડૉ. હેમાંગ વસાવડા

19 હીરાભાઈ જોટવા

20. કરશનભાઈ વેગડ

21 પંકજ પટેલ

22 ઈન્દ્રનીલ રાજયગુરુ

23 દિનેશ ગઢવી

24 શહેનાઝ બાબી

25-ગાયત્રીબા વાઘેલા

ગુજરાત કોંગ્રેસના 19 જિલ્લાઓના પ્રમુખોની યાદી

1. નવસારી-  શૈલેષકુમાર નગીનભાઈ પટેલ

2. તાપી – ભીલાભાઈ ગામીત

3. જૂનાગઢ- નટવરલાલ પોકીયા

4.જામનગર જિ.- જીવણભાઈ કારુભાઈ કુંભારવાડીયા

5. પંચમહાલ – અજીતસિંહ ભાટી

6. બોટાદ – રમેશભાઈ મેર

7. અમરેલી – ધીરજલાલ ખીમાજીભાઈ રૈયાણી

8. ગીર-સોમનાથ – મનસુખભાઈ બી. ગોહેલ

9. ગાંધીનગર- અરવિંદસિંહ સોલંકી

10. મહિસાગર- સુરેશભાઈ અંબાલાલ પટેલ

11. નર્મદા- હરેશ  વાળંદ  (હરેન્દ્ર)

12. રાજકોટ – અરજણભાઈ

13. અમદાવાદ જિ. – બળવંત ગઢવી

14. અમદાવાદ શહેર- નીરવ બક્ષી

15. બનાસકાંઠા – ભરતસિંહ વાઘેલા

16. વડોદરા જિ- સાગર બ્રહ્મભટ્ટ

17. વડોદરા શહેર – રૂત્વિક જોષી

18. રાજકોટ શહેર – પ્રદીપ ત્રિવેદી

19. ભાવનગર જી- રાજેન્દ્રસિંહ નીરૂભા ગોહિલ

જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈ થોડા દિવસો અગાઉ દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રધુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. તેમજ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોરે ટીમ ગુજરાત માટેની યાદી પણ સોંપી હતી. જેની બાદ આજે ગુજરાત કોંગ્રસના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાત સરકારની મોટી જાહેરાત, ભૂકંપ બાદ બનેલા 16,600 મકાનો રેગ્યુલરાઈઝ કરાશે

આ પણ વાંચો : Amreli : સિંહની પાછળ કાર દોડાવવી યુવાનને ભારે પડી, વન વિભાગે કાર સાથે યુવકની ધરપકડ કરી

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">