Tender Today : યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસના સ્થળે વાહન વેચાણનું ટેન્ડર જાહેર, કુલ 11 વાહનોનું કરાશે વેચાણ
આણંદ (Anand) કૃષિ યુનિવર્સિટી દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. વિગતવાર નિવિદામાં જણાવ્યા મુજબ યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસના સ્થળે/ફાર્મ પર કુલ 11 વાહનોનું વેચાણ કરવાનું રહેશે. ટેન્ડરની અંદાજીત કિંમત વેબસાઇટ www.aau.inમાં જણાવ્યા મુજબની રહેશે.
આણંદ જિલ્લામાં આવેલી આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. વિગતવાર નિવિદામાં જણાવ્યા મુજબ યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસના સ્થળે/ફાર્મ પર કુલ 11 વાહનોનું વેચાણ કરવાનું રહેશે. ટેન્ડરની અંદાજીત કિંમત વેબસાઇટ www.aau.inમાં જણાવ્યા મુજબની રહેશે.
આ ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 29 મે 2023ના સાંજે 5 કલાક સુધીની રહેશે. આ ટેન્ડરનું ભાવ પત્રક પહોંચાડવાનું સરનામું કાર્યપાલક ઇજનેર,આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ છે. આ ટેન્ડરની તમામ વિગત www.aau.in પરથી મળશે. કામો અંગે વધુ વિગતો કામકાજના દિવસો દરમિયાન કચેરીમાંથી મળી શકશે.