આણંદ: અમુલ ફેડરેશને હલ્દી આઈસ્ક્રીમ કર્યો લોન્ચ, આ આઈસક્રીમથી રોગ પ્રતિકારક શક્તિમાં થાય છે વધારો

  • TV9 Webdesk13
  • Published On - 14:16 PM, 31 Jul 2020
amul fedratione haldi ice cream karyo lonch ice creamthi rog pratikarak shaktima thay 6e vadharo

અમુલ ફેડરેશને હલ્દી આઈસ્ક્રીમ લોન્ચ કર્યો. વિશ્વમાં પ્રથમ વખત હલ્દી આઈસ્ક્રીમ લોન્ચ થયો છે. આ હલ્દી આઈસક્રીમથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. હલ્દી આઈસક્રીમનો 125 M.Lનો કપ બજારમાં 40 રૂપિયાની કિંમતમાં મળશે.

આ પણ વાંચો: છોટાઉદેપુર: નસવાડીમાં આવેલી શાળાએ કોરોના ગાઈડલાઈનનો કર્યો ભંગ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જીવના જોખમે શાળામાં બોલાવ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો