અમરેલી જિલ્લાના સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, જુઓ VIDEO
અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ભુવા, ખડકાલા, જૂના સાવરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે મોલડી, અમૃતવેલમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતા. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે. આ પણ વાંચો: Coronavirus: મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્હીમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો, જાણો તમામ રાજ્યોમાં કોરોનાની પરિસ્થિતિ Web Stories View more યુઝ કરેલા […]
અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ભુવા, ખડકાલા, જૂના સાવરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે મોલડી, અમૃતવેલમાં પણ વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતા. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો