આણંદ: કોરોનાની મહામારી વચ્ચે અમુલ ડેરીના એમ.ડીનું મોટું નિવેદન, જુઓ VIDEO

કોરોનાની મહામારી વચ્ચે અમુલ ડેરીના એમ.ડીએ મોટું નિવેદન આપ્યું છે. દૂધ એ દેશની પ્રાથમિક જરૂરિયાત છે. તેથી દેશમાં અમુલ દૂધની કોઈ તંગી નથી તેવું ડેરીના એમ.ડી, આર.એસ સોઢીનું કહેવું છે. આ પણ વાંચો:કોરોનાને લઈને રાજકોટમાં પ્રશાસન સજ્જ: ક્વોરન્ટાઇન કરવામાં આવેલા લોકોને મોલ સંચાલકો દ્વારા ફ્રી હોમ ડિલિવરી કરવામાં આવશે Web Stories View more બ્લેક આઉટફિટમાં […]

આણંદ: કોરોનાની મહામારી વચ્ચે અમુલ ડેરીના એમ.ડીનું મોટું નિવેદન, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Mar 21, 2020 | 2:39 PM

કોરોનાની મહામારી વચ્ચે અમુલ ડેરીના એમ.ડીએ મોટું નિવેદન આપ્યું છે. દૂધ એ દેશની પ્રાથમિક જરૂરિયાત છે. તેથી દેશમાં અમુલ દૂધની કોઈ તંગી નથી તેવું ડેરીના એમ.ડી, આર.એસ સોઢીનું કહેવું છે.

આ પણ વાંચો:કોરોનાને લઈને રાજકોટમાં પ્રશાસન સજ્જ: ક્વોરન્ટાઇન કરવામાં આવેલા લોકોને મોલ સંચાલકો દ્વારા ફ્રી હોમ ડિલિવરી કરવામાં આવશે

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સોશિયલ મીડિયામાં દૂધની તંગી અંગેના અહેવાલો વહેતા થયા બાદ, ડેરીના એમ.ડી એ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેમણે સ્પષ્ટતા કરી છે કે, અમુલ ડેરી દેશના તમામ વિસ્તારોમાં દૂધ પહોંચાડવા માટે સક્ષમ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">