ડાકોરમાં બંધ બારણે જન્માષ્ટમીની ઉજવણી, રણછોડરાયને રાત્રે 12 વાગ્યે પંચામૃત સ્નાન કરાવાશે અને લાલજીને સોનાના પારણામાં ઝુલાવાશે

|

Aug 12, 2020 | 1:08 PM

કોરાનાના લીધે ડાકોરનું રણછોડજી મંદિર છેલ્લા ઘણા સમયથી બંધ છે. આજે પણ જન્માષ્ટમી મહોત્સવના દરેક કાર્યક્રમ અને પૂજા વિધી બંધબારણે થઈ રહ્યા છે. રાત્રી સમયે ઠાકોરજી વર્ષો જૂનો સવા લાખનો મુઘટ ધારણ કરશે. સામાન્ય રીતે બધા મંદિરોમાં 12 વાગ્યા પછી મહાઆરતી થયા બાદ જન્માષ્ટમી મહોત્સવ પૂરો થાય છે, પણ ડાકોરમાં રણછોડજી મંદિરમાં 12 વાગ્યા બાદ […]

ડાકોરમાં બંધ બારણે જન્માષ્ટમીની ઉજવણી, રણછોડરાયને રાત્રે 12 વાગ્યે પંચામૃત સ્નાન કરાવાશે અને લાલજીને સોનાના પારણામાં ઝુલાવાશે

Follow us on

કોરાનાના લીધે ડાકોરનું રણછોડજી મંદિર છેલ્લા ઘણા સમયથી બંધ છે. આજે પણ જન્માષ્ટમી મહોત્સવના દરેક કાર્યક્રમ અને પૂજા વિધી બંધબારણે થઈ રહ્યા છે. રાત્રી સમયે ઠાકોરજી વર્ષો જૂનો સવા લાખનો મુઘટ ધારણ કરશે. સામાન્ય રીતે બધા મંદિરોમાં 12 વાગ્યા પછી મહાઆરતી થયા બાદ જન્માષ્ટમી મહોત્સવ પૂરો થાય છે, પણ ડાકોરમાં રણછોડજી મંદિરમાં 12 વાગ્યા બાદ જન્માષ્ટમી મહોત્સવ શરૂ થાય છે.

આ પણ વાંચો: રામમંદિર નિર્માણ માટે આપવા ઈચ્છો છો દાન? ટ્રસ્ટે જાહેર કરી બેન્ક એકાઉન્ટની વિગત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article