Tender Today : અમદાવાદ નગરપાલિકાની APMCમાં પતરાનો શેડ બનાવવા અંગેનું ટેન્ડર જાહેર, આ વેબસાઇટ પર મેળવો વધુ માહિતી

Tender News : ટેકનીકલ બીડ ઓનલાઇન ઓપનીંગની તારીખ 8 જૂન 2023 સાંજે 5 કલાકની છે.તો પ્રાઇઝ બીડ ઓનલાઇન ઓપનીંગની તારીખ 9 જૂન 2023 બપોરે 12 કલાક સુધીની છે.

Tender Today : અમદાવાદ નગરપાલિકાની APMCમાં પતરાનો શેડ બનાવવા અંગેનું ટેન્ડર જાહેર, આ વેબસાઇટ પર મેળવો વધુ માહિતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 12:24 PM

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પતરાનો શેડ બનાવવા અંગેનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદની (Ahmedabad) ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ સરદાર પટેલ માર્કેટયાર્ડમાં આવેલા રીંગ સ્ટોલોમાં પાવડર કોટેડ પતરા નાખવા, રીંગ સ્ટોલના લોખંડના સ્ટ્રકચરની એંગલોને કલર કરવા તથા ઇલેક્ટ્રીફીકેશન કામ કરવા માટેનું ટેન્ડર જાહેર કરાયુ છે.

આ પણ વાંચો-Tender Today : જુદા જુદા વિકાસના કામોનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવા માટે આ નગરપાલિકાનું ટેન્ડર જાહેર

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

સાઇટ વિઝીટ કરી (માલસામાન, લેબરચાર્જ સાથેના) તે અંગેનું ટેન્ડર ફોર્મ તથા શરતો www.nprocure.com વેબસાઇટ ઉપર જોઇ શકાશે. ઓનલાઇન ટેન્ડર ડાઉનલોડ તથા સબમીશનની છેલ્લી તારીખ 22 મે 2023 સવારે 11 કલાકથી 5 જૂન 2023 સાંજે 5 કલાકની છે. ટેન્ડર ફી,બાનાની રકમ તથા અન્ય જરુરી ડોક્યુમેન્ટ (ટેન્ડરમાં દર્શાવ્યા મુજબ) રજીસ્ટર્ડ એડી/ટપાલથી મોકલવાની તારીખ 8 જૂન 2023 સાંજે 5 કલાક સુધીની છે.

ટેકનીકલ બીડ ઓનલાઇન ઓપનીંગની તારીખ 8 જૂન 2023 સાંજે 5 કલાકની છે.તો પ્રાઇઝ બીડ ઓનલાઇન ઓપનીંગની તારીખ 9 જૂન 2023 બપોરે 12 કલાક સુધીની છે. કોઇપણ ટેન્ડર સ્વીકાર/અસ્વીકાર કરવાના તમામ હક ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમદાવાદના રહેશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
g clip-path="url(#clip0_868_265)">