AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : જુદા જુદા વિકાસના કામોનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવા માટે આ નગરપાલિકાનું ટેન્ડર જાહેર

Tender News : આ ટેન્ડરની ઇએમડીની રકમ 10 હજાર રુપિયા છે. આ કામ માટેની ટેન્ડર ફી 900 રુપિયા છે. આથી રસ ધરાવતા ઇજારદારો પાસેથી સીલબંધ કવરમાં આ કામ માટે ઇ-ટેન્ડર પદ્ધતિથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

Tender Today : જુદા જુદા વિકાસના કામોનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવા માટે આ નગરપાલિકાનું ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 12:15 PM
Share

અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં આવેલી બારેજા નગરપાલિકાના (Bareja Municipality) જુદા-જુદા વિકાસના કામોનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવા માટેની કામગીરીના ભાવો મગાવવા બાબતે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરની ઇએમડીની રકમ 10 હજાર રુપિયા છે. આ કામ માટેની ટેન્ડર ફી 900 રુપિયા છે. આથી રસ ધરાવતા ઇજારદારો પાસેથી સીલબંધ કવરમાં આ કામ માટે ઇ-ટેન્ડર પદ્ધતિથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે.

 આ પણ વાંચો-Gujarati video : 2000ની નોટ પર RBIના નિર્ણય અંગે સામાન્ય પ્રજાએ આપી પ્રતિક્રિયા, જાણો જનતાએ શું કહ્યુ

આ ટેન્ડર અંગેની વધુ વિગતો વેબસાઇટ http://nagarpalika.nprocure.com ઉપર ઓનલાઇન મુકવામાં આવી છે. ટેન્ડર ઓનલાઇન ડાઉનલોડ તથા સબમીશનની તારીખ 2 જૂન 2023 સાંજે 6 કલાક સુધીની છે. તેમજ ફીજીકલ સબમીશનની તારીખ 8 જૂન 2023 સુધી આપ.પી.એ.ડી/સ્પીડ પોસ્ટથી મોકલવાના રહેશે. ટેન્ડર મંજૂર કે નામંજૂર કરવાના તમામ હક બારેજા નગરપાલિકાને બાધિત રહેશે. આ બાબતે કોઇ કાયદાકીય કાર્યવાહી કરી શકાશે નહીં.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
અમદાવાદમાં ધુળેટીની ઉજવણી માતમમાં ફેરવાઇ
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટના
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">