Gujarati video : 2000ની નોટ પર RBIના નિર્ણય અંગે સામાન્ય પ્રજાએ આપી પ્રતિક્રિયા, જાણો જનતાએ શું કહ્યુ
Ahmedabad News: RBIએ બેંકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2 હજારની નોટ બદલવાની સૂચના આપી છે. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે.
રૂપિયા 2 હજારની નોટ 30 સપ્ટેમ્બર બાદ ચલણમાં નહીં રહે. RBI 2 હજારની નોટને સર્કયુલેશનમાંથી પરત લેશે, પરંતુ હાલની નોટો અમાન્ય નહીં બને. RBIએ બેંકોને 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2 હજારની નોટ બદલવાની સૂચના આપી છે. એક સમયે માત્ર વીસ હજાર રૂપિયાની મહત્તમ કિંમતની નોટો જ બદલી શકાશે. RBIના નિર્ણય પર અમદાવાદની (Ahmedabad) સામાન્ય પ્રજા અલગ અલગ પ્રતિક્રિયા આપી રહી છે. કોઇ આ નિર્ણયથી પ્રજાને કોઇ જ ફરક નહીં પડે તેવુ જણાવે છે, તો કોઇ કહે છે કે આ નિર્ણયથી કાળુ નાણુ બહાર આવશે.
આ પણ વાંચો-Narmada : રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ, 5 અલગ અલગ મુદ્દાઓ પર થશે ચર્ચા
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
