વિદેશમાં તહેવારો અને ભોજનની ખૂબ જ યાદ આવે છે : હેલી મહેતા

હેલીએ મુંબઈના સ્લમ વિસ્તારમાંથી શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે હું મારા ઘરને ખૂબ જ યાદ કરું છું. સંસ્થા સાથે જોડાઈને હું જે વિદ્યાર્થીઓને ફાયનાશિયલ સપોર્ટની જરૂર છે તેમને સપોર્ટ કરૂ છું.

વિદેશમાં તહેવારો અને ભોજનની ખૂબ જ યાદ આવે છે : હેલી મહેતા
Follow Us:
| Updated on: Oct 29, 2022 | 5:08 PM

ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી કરવા માટે TV9 નેટવર્ક દ્વારા ‘મહાજાતિ ગુજરાતી’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ મંચના માધ્યમથી દેશ અને વિદેશમાં અનેક સિદ્ધિઓ મેળનારા ભારતના ટોચના નીતિધારકો અને રાજ્યના વૈશ્વિક રાજદૂતો પણ સામેલ થયા હતા. રવિવાર 16 ઓકટોબરે આ કાર્યક્રમની શરૂઆત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી.

હું ગુજરાતી જેવી લાગતી નથી, પરંતુ હું એક ગુજરાતી જ છું : તરિના પટેલ

મારો જન્મ સાઉથ આફ્રિકામાં થયો છે, પરંતુ મારો બોલવાનો લેહેકો ગુજરાતી છે. ભલે હું ગુજરાતી જેવી લાગતી નથી, પરંતુ હું એક ગુજરાતી જ છું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વિદેશમાં તહેવારો અને ભોજનની ખૂબ જ યાદ આવે છે : હેલી મહેતા

હેલીએ મુંબઈના સ્લમ વિસ્તારમાંથી શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે હું મારા ઘરને ખૂબ જ યાદ કરું છું. સંસ્થા સાથે જોડાયને હું જે વિદ્યાર્થીઓને ફાઈનાશિયલી સપોર્ટની જરૂર છે તેમને સપોર્ટ કરૂ છું. આ સિવાય તેમણે જણાવ્યું કે તેમને વિદેશમાં તહેવારો અને ભોજનની ખૂબ જ યાદ આવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">