AHMEDABAD : જાણો કોરોના વેક્સિન ન લેનારાઓ અંગે DyCM નીતિન પટેલે શું નિવેદન આપ્યું

વેપારીઓ માટે રસીકરણ ફરજીયાત કરવામાં આવ્યું છે, આમ છતાં હજી કેટલાક વેપારીઓ કોરોના વેક્સિન નથી લઇ રહ્યાં, આ લોકો સુપર સ્પ્રેડર બની શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 1:37 PM

AHMEDABAD : અમદાવાદ ખાતે આજે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે વેપારીઓ માટે રસીકરણ ફરજીયાત કરવામાં આવ્યું છે, આમ છતાં હજી કેટલાક વેપારીઓ કોરોના વેક્સિન નથી લઇ રહ્યાં, આ લોકો સુપર સ્પ્રેડર બની શકે છે.

આના જવાબમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે સરકારના આટ આટલા પ્રયત્નો પછી પણ જો કોઈ વેક્સિન ન લે તો એમાં સરકાર કે સરકારના આરોગ્ય વિભાગનો કોઈ વાંક નથી. આ સાથે જ કોરોના વેક્સિન ન લેનારાઓ અંગે નિવેદન આપતા તેમણે કહ્યું કે જુદા જુદા બહાના હેઠળ કોરોના વેક્સિન નહીં લે એ નહી ચલાવી લેવામાં આવે.. બધાએ વેક્સિન લેવાની છે. વેક્સિન લઈને પોતે સલામત થાય અને બીજાને પણ સલામત કરે એ જ વેક્સિનનો હેતુ છે.

આ પણ વાંચો : AHMEADABAD : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો

Follow Us:
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">