Rathyatra 2022: રથયાત્રા પહેલા Tv9 ઉપર Exclusive દ્રશ્યો, જગદીશ મંદિરનો ભવ્ય આકાશી નજારો

ટીવી9ની સ્ક્રીન પર જુઓ જગદીશ મંદીરનો આકાશી નજારો કે જ્યાં ભગવાનની નેત્રોત્સવ વિધી બાદ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ હવે મંદીરે (Jagannath Mandir)દર્શન કરવા પહોંચી રહ્યાં છે સાથોસાથ સમગ્ર મંદિર પરિસરને પણ રોશનીથી સજાવવામાં આવ્યું છે.

Rathyatra 2022: રથયાત્રા પહેલા Tv9 ઉપર Exclusive દ્રશ્યો, જગદીશ મંદિરનો ભવ્ય આકાશી નજારો
Rathyatra 2022: Exclusive scenes on TV9 before Rathyatra, magnificent aerial view of Jagdish temple Ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 11:26 AM

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને(Ahmedabad Rathyatra) હવે ગણતરીના કલાકો બાકી છે અને ભગવાનની નગરચર્યાની રાહ જોવાઈ રહી છે ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તજનોનો મહેરામણ ઉમટી પડ્યો છે. પોલીસ દ્વારા પણ સતત કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે ટીવી9ની સ્ક્રીન પર જુઓ જગદીશ મંદીરનો આકાશી નજારો કે જ્યાં ભગવાનની નેત્રોત્સવ વિધી બાદ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પણ હવે મંદીરે (Jagannath Mandir)દર્શન કરવા પહોંચી રહ્યાં છે સાથોસાથ સમગ્ર મંદિર પરિસરને પણ રોશનીથી સજાવવામાં આવ્યું છે. ત્યારે સૌ કોઈ લોકો હવે ભગવાન જગન્નાથની 145 રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

રથયાત્રાએ અમદાવાદીઓ માટે લોકોત્સવ છે અને હોંશે હોંશે લોકો રથયાત્રામાં જોડાય છે ત્યારે જગદીશ મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. ભગવાનની નગરચર્યા માટે મંદિરને વિવિધરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છો મગ, કાકડી અને જાંબુનો પ્રસાદ આપવાની તૈયારીઓ પણ થઈ ગઈ છે. ખાસ તો મહિલાઓ મંદિરમાં આવીને મગનું દાન કરતી હોય છે અને સમગ્ર રથયાત્રા દરમિયાન ફણગાવેલા મગનો પ્રસાદ નગરજનોને આપવામાં આવતો હોય છે. તો સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બની છે. સમગ્ર રથયાત્રા ઉપર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં  આવશે.

જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ સજ્જ રહેશે. વધુમાં આશિષ ભાટિયાએ કહ્યું હતુ કે રાજ્યમાં સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. જેથી અમદાવાદમાં પોલીસ ખાસ સુરક્ષા વ્યવસ્થા કરશે. અમદાવાદમાં રથયાત્રા દરમિયાન કુલ 24 હજારથી વધુ પોલીસકર્મી ખડેપગે રહેશે. ત્યારે હાઇટેક્નોલોજી સાથે 24 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રખાશે.

બંદોબસ્તમાં પેરા મિલિટરી સહિત SRP અને ચેતક કમાન્ડો પણ હશે. તો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ક્રાઇમ બ્રાન્ચને મહત્વની જવાબદારી સોંપાઈ છે. ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચ શકમંદો પર નજર રાખશે. અન્ય રાજ્યમાંથી આવેલા અમુક લોકોની હિલચાલ પર નજર રખાશે. કોઈ અનિચ્છનીય ઘટના બને તો લોકડાઉન અને ઇન્ટરનેટ બંધ કરવા સુધીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેર પોલીસ કમિશ્નરે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ વખતની રથયાત્રામાં પ્રથમ વખત પોલીસ હેલિકોપ્ટરથી બાજ નજર રાખશે. પ્રથમ વખત રથયાત્રામાં પોલીસ  હેલિકોપ્ટરનો બંદોબસ્તમાં ઉપયોગ કરશે. જેમાં રથયાત્રા સમયે હેલિકોપ્ટર મારફતે ઉચ્ચ પોલીસ અધિકારી નજર રાખશે. જેની અંદર 6 સીટર હેલિકોપ્ટર મારફતે નજર રખાશે.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">