મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર કુલ 50 કી.મી.ના નદી પરના બ્રિજ અને 180 કીમી ફાઉન્ડેશન પુર્ણ

હાઇ સ્પીડ રેલ એ ગુજરાત રાજ્ય માટે અમુલ્ય ભેટ માનવમાં આવે તો ખોટું નથી. કારણ કે અન્ય જિલ્લાઓની કનેક્ટિવિટી વધુ મજબૂત કરવા સરકાર દ્વારા આ પ્રોજેકટ શરૂ કરાયો હતો. જેની કામગીરી પૂર જોશમાં આગળ ધપી રહી છે.

મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર કુલ 50 કી.મી.ના નદી પરના બ્રિજ અને 180 કીમી ફાઉન્ડેશન પુર્ણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 9:38 AM

હાલમાં ગુજરાતમાં ચાલી રહેલી મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટની પ્રગતિની વાત કરવામાં આવે તો નદી પરના બ્રિજ માટે 50 કી મી નો વિશાળ અને તે ભાગના લોખંડના ગર્ડર્સ મુકીને બીજો માઇલસ્ટોન સિધ્ધ કર્યો છે. તેમાં પણ 50.16 કી મી નદીનાં બ્રિજ પૂરા કર્યા જે વડોદર પાસે 9.1 કી મી. નો સળંગ બ્રિજને સમાવે છે અને 41.06 કી મી. ના જુદા જુદા લોકેશન બનાવાયા છે.

  1. 285 કી મી લાંબો પાઇલ બનાવવામાં આવ્યો છે, 215.9 કી મી નું ફાઉન્ડેશન તૈયાર કર્યું છે અને 182.4 કી મી. માં પાઇયર્સ (ખાંભા) નું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે.
  2. ગાર્ડર્સ કસ્ટિંગ- કુલ 1882 ગાર્ડર્સ 75.3 કી મી ના ઉમેરવા માટે ગર્ડરનું કાસ્ટિંગ કરવામાં આવ્યું છે.
  3. ગુજરાત અને દાદરા નગર હવેલીના 8 જીલ્લ્માંથી પસાર થતી સમગ્ર રેલ્વે લાઇનનું કન્સ્ટ્રક્શન વર્ક પૂર જોશમાં ચાલુ છે.
  4. વાપીથી સાબરમતી વચ્ચેના 8 હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશન પર બાંધકામ વિવિધ તબક્ક હેઠળ છે.
  5. દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
    Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
    જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
    આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
    First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
    Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
  6. સુરત ખાતે 250 મી. નો રેલ્વે લેવલ સ્લેબ, 150 મી. નો આણંદ ખાતે અને 50 મી. નો બીલીમોરા ખાતે હાઇ સ્પીડ રેલ્વે સ્લેબ તૈયાર કરવામાં આવ્યો છે.
  7. મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર પર આણંદ/નડિયાદ હાઈ સ્પીડ રેલનું પ્રથમ સ્ટેશન છે જ્યાં રેલવેને જોડતા 425 કી મીની લંબાઈના નાના રસ્તા (સ્ટેશનના પ્રથમ લેવલ ) પુર્ણ કર્યા.
  8. હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં અમદાવાદ ખાતે નાના રસ્તા નું લેવલ સ્લેબ 60 મી. છે અને સુરત ખાતે 300 મી. નું કન્સ્ટ્રક્શન વિગેરે તૈયાર કરેલ છે.
  9. મહત્વની અને મોટી નદીઓ એટ્લે કે નર્મદા, તાપી, માહિ અને સાબરમતિ પર બ્રિજનું કામ પ્રગતિમાં છે. એક પ્રથમ સળંગ બ્રિજ જાન્યુઆરી 2023 માં પૂરો કર્યો
  10. સિવિલ, બ્રિજ અને ટ્રેક કન્સ્ટ્રક્શન માટેનો સમગ્ર 352 કી મી વાયડ્ક્ટ, બ્રિજ, સ્ટેશનો અને ટ્રેક માટેનો સમગ્ર લાઇનનો 100% કોન્ટ્રાક્ટ, જે ગુજરાત અને દાદરા નગર હવેલીના 8 જિલ્લાઓમાંથી પસાર થાય છે, તે કોન્ટ્રાક્ટ 2 વર્ષ પહેલા (મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલનો (પ્રથમ સિવિલ કોન્ટ્રાક્ટ સી-4 પેકેજ 28 મી ઓક્ટોબર 2020 માં) આપેલ છે.
  11. જમીન સંપાદનની સ્થિતિની વાત કરવામાં આવે તો એકંદર 99.17 % જેટલું સંપાદન થયું છે. જેમાં ગુજરાતમાં 98.91%, દાદરા નગર હવેલીમા 100% સાથે મહારાષ્ટ્રમાં 99.75 % જેટલું સંપાદન થયું છે.
  12. આ કામગીરી માટે સૌથી મહત્વની વાત ટેન્ડર હતી જેમાં મહારાષ્ટ્રમાં મુંબઈ હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશન (મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ પેકેજ સી-1) કોન્ટ્રાક્ટ કરાર પર સહી સિક્કા 20 મી માર્ચ 2023 ના રોજ કરવામાં આવ્યા હતા ,
  13. મુંબઈ હાઇ સ્પીડ રેલ્વે સ્ટેશન અને શીલફટા વચ્ચેની 21 કી મી ની ટનલ બાંધકામ, 7 કી મી દરિયા નીચે સહિત, [મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ પેકેજ- સી-2] ની નાણાકીય નિવિદા 6 એપ્લિલ 2023ના રોજ ખોલવામાં આવહી હતી.
  14. બાકીની 135 કી મી સમગ્ર લાઇન મહારાષ્ટ્ર, 3 સ્ટેશન્સ, એટ્લે કે થાણે, વીરાર અને બોઈસર સહિતની [મુંબઈ અમદાવાદ હાઇ સ્પીડ રેલ પેકેજ- સી-3] ટેકનિકલ નિવિદા તારીખ 12 મી એપ્રિલ 2023 ના રોજ ખોલવામાં આવી હતી.

(વીથ ઈનપુટ દર્શલ રાવલ)

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">