AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

13મેના રોજ અમદાવાદ શહેરના ક્યાં ક્યાં વિસ્તારમાં નવા 288 કોરોનાના કેસ નોંધાયા? જુઓ લિસ્ટ

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 364 કેસ નોંધાયા છે. આ 364 કેસમાંથી અમદાવાદ જિલ્લામાં કોરોના વાઈરસના 292 કેસ નોંધાયા છે અને તેમાંથી અમદાવાદ શહેરમાં 13મેના રોજ નવા 288 કેસ નોંધાયા છે.  આ નવા 288 કેસ સાથે અમદાવાદમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6526 થઈ ગયી છે. 13મેના રોજ અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના […]

13મેના રોજ અમદાવાદ શહેરના ક્યાં ક્યાં વિસ્તારમાં નવા 288 કોરોનાના કેસ નોંધાયા? જુઓ લિસ્ટ
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:33 AM

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 364 કેસ નોંધાયા છે. આ 364 કેસમાંથી અમદાવાદ જિલ્લામાં કોરોના વાઈરસના 292 કેસ નોંધાયા છે અને તેમાંથી અમદાવાદ શહેરમાં 13મેના રોજ નવા 288 કેસ નોંધાયા છે.  આ નવા 288 કેસ સાથે અમદાવાદમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6526 થઈ ગયી છે. 13મેના રોજ અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના લીધે 24 લોકોએ જીવ ગુમાવ્યો છે.  અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસથી સ્વસ્થ થયા બાદ 2067 લોકોને રજા આપવામાં આવી છે અને 440 લોકોના મોત થયા છે.  અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 4019 છે.

13મેના રોજ અમદાવાદ શહેરમાં નવા નોંધાયેલા કેસનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

Plant In Pot : ઘરની બાલ્કનીમાં સરળતાથી ઉગાડો આ શાકભાજી
આંખોનુ ફરકવું શુભ છે કે અશુભ? જાણો કઈ વાતનો મળે છે સંકેત
ફ્રિજમાં ગેસ ખતમ થઈ ગયો છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?
આજનું રાશિફળ તારીખ : 20-06-2025
હાથ અને પગમાં ઝણઝણાટી એ કયા રોગનું લક્ષણ છે? જાણો
HDFC ગ્રુપની કંપનીનો આ IPO 25 જૂનથી ખુલશે, જાણો તમામ વિગત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Know how many cases of Corona viruses were registered in Ahmedabad city 10 may 2020

તસ્વીર પ્રતિકાત્મક છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમદાવાદ શહેરમાં ઝોન વાઈઝ એક્ટિવ કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા

મધ્ય ઝોન –     1253 કેસ દક્ષિણ ઝોન –  997  કેસ ઉત્તર ઝોન –    609  કેસ પૂર્વ ઝોન –      439  કેસ પશ્ચિમ ઝોન – 425  કેસ દક્ષિણ પશ્ચિમ ઝોન – 183 કેસ ઉત્તર પશ્ચિમ ઝોન – 113 કેસ કુલ એક્ટિવ કેસ –4019

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">