અમદાવાદ ડિવિઝનના મહેસાણા-ભાંડુ મોટી દાઉ સ્ટેશનો વચ્ચે થશે ઇન્ટરલોકિંગ કામ, આટલી ટ્રેન સેવાને થશે અસર

અમદાવાદ મંડળના અમદાવાદ-પાલનપુર સેક્શનના મહેસાણા-ભાંડુ મોટી દાઉ સ્ટેશનો વચ્ચે 24 અને 25 ઓગસ્ટના રોજ નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી/ પસાર થતી ટ્રેનો પ્રભાવિત થશે. મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતની ટ્રેનોને અસર પડશે.

અમદાવાદ ડિવિઝનના મહેસાણા-ભાંડુ મોટી દાઉ સ્ટેશનો વચ્ચે થશે ઇન્ટરલોકિંગ કામ, આટલી ટ્રેન સેવાને થશે અસર
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 24, 2023 | 1:08 PM

Ahmedabad :  પશ્ચિમ રેલવે (Western Railway) અમદાવાદ મંડળના અમદાવાદ-પાલનપુર સેક્શનના મહેસાણા-ભાંડુ મોટી દાઉ સ્ટેશનો વચ્ચે 24 અને 25 ઓગસ્ટના રોજ નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી/ પસાર થતી ટ્રેનો પ્રભાવિત થશે. મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતની ટ્રેનોને અસર પડશે. જેમાં 24 ઓગસ્ટ 22 ટ્રેન રદ જ્યારે 25 ઓગસ્ટ 20 ટ્રેન રદ કરાઈ છે. જ્યારે આંશિક રીતે 4 ટ્રેન રદ, જ્યારે 24 ઓગસ્ટ 23 અને 25 ઓગસ્ટ 19 ટ્રેન બદલાયેલા રૂટ પર ચાલશે. જેની વિગતો નીચે મુજબ છે.

આ પણ વાંચો-Tender Today : પાટનગર યોજના અંતર્ગત કન્સ્ટ્રકશન એન્ડ રીપેરિંગના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

24 ઓગસ્ટ 2023 ના રોજ સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનો

  1.  ટ્રેન નંબર 09434 પાટણ સાબરમતી ડેમુ સ્પેશિયલ
  2.  ટ્રેન નંબર 09498 વરેઠા ગાંધીનગર ડેમુ સ્પેશિયલ
  3.  ટ્રેન નંબર 09438 આબુ રોડ મહેસાણા ડેમુ સ્પેશિયલ
  4.  ટ્રેન નંબર 09432 મહેસાણા સાબરમતી ડેમુ સ્પેશિયલ
  5.  ટ્રેન નંબર 09482 ભીલડી મહેસાણા ડેમુ સ્પેશિયલ
  6.  ટ્રેન નંબર 09487 મહેસાણા વિરમગામ ડેમુ સ્પેશિયલ
  7.  ટ્રેન નંબર 09484 પાટણ મહેસાણા ડેમુ સ્પેશિયલ
  8.  ટ્રેન નંબર 09370 પાટણ સાબરમતી ડેમુ સ્પેશિયલ
  9.  ટ્રેન નંબર 09476 પાટણ મહેસાણા ડેમુ સ્પેશિયલ
  10.  ટ્રેન નંબર 14819 જોધપુર સાબરમતી એક્સપ્રેસ
  11.  ટ્રેન નંબર 09491 મહેસાણા વિરમગામ ડેમુ સ્પેશિયલ
  12.  ટ્રેન નંબર 14820 સાબરમતી જોધપુર એક્સપ્રેસ
  13.  ટ્રેન નંબર 09488 વિરમગામ મહેસાણા ડેમુ સ્પેશિયલ
  14.  ટ્રેન નંબર 09475 મહેસાણા પાટણ ડેમુ સ્પેશિયલ
  15.  ટ્રેન નંબર 09369 સાબરમતી પાટણ ડેમુ સ્પેશિયલ
  16.  ટ્રેન નંબર 09483 મહેસાણા પાટણ ડેમુ સ્પેશિયલ
  17.  ટ્રેન નંબર 09481 મહેસાણા ભીલડી ડેમુ સ્પેશિયલ
  18.  ટ્રેન નંબર 09431 સાબરમતી મહેસાણા ડેમુ સ્પેશિયલ
  19.  ટ્રેન નંબર 09437 મહેસાણા આબુ રોડ ડેમુ સ્પેશિયલ
  20.  ટ્રેન નંબર 09497 ગાંધીનગર વરેઠા ડેમુ સ્પેશિયલ
  21.  ટ્રેન નંબર 09492 વિરમગામ મહેસાણા ડેમુ સ્પેશિયલ
  22.  ટ્રેન નંબર 09433 સાબરમતી પાટણ ડેમુ સ્પેશિયલ

25 ઓગસ્ટ 2023ના રોજ સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનો

  1.  ટ્રેન નંબર 09434 પાટણ સાબરમતી ડેમુ સ્પેશિયલ
  2.  ટ્રેન નંબર 09498 વરેઠા ગાંધીનગર ડેમુ સ્પેશિયલ
  3.  ટ્રેન નંબર 09432 મહેસાણા સાબરમતી ડેમુ સ્પેશિયલ
  4.  ટ્રેન નંબર 09482 ભીલડી મહેસાણા ડેમુ સ્પેશિયલ
  5.  ટ્રેન નંબર 09487 મહેસાણા વિરમગામ ડેમુ સ્પેશિયલ
  6.  ટ્રેન નંબર 09484 પાટણ મહેસાણા ડેમુ સ્પેશિયલ
  7.  ટ્રેન નંબર 09370 પાટણ સાબરમતી ડેમુ સ્પેશિયલ
  8.  ટ્રેન નંબર 09476 પાટણ મહેસાણા ડેમુ સ્પેશિયલ
  9.  ટ્રેન નંબર 14819 જોધપુર સાબરમતી એક્સપ્રેસ
  10.  ટ્રેન નંબર 09491 મહેસાણા વિરમગામ ડેમુ સ્પેશિયલ
  11.  ટ્રેન નંબર 14820 સાબરમતી જોધપુર એક્સપ્રેસ
  12.  ટ્રેન નંબર 09488 વિરમગામ મહેસાણા ડેમુ સ્પેશિયલ
  13.  ટ્રેન નંબર 09475 મહેસાણા પાટણ ડેમુ સ્પેશિયલ
  14.  ટ્રેન નંબર 09369 સાબરમતી પાટણ ડેમુ સ્પેશિયલ
  15.  ટ્રેન નંબર 09483 મહેસાણા પાટણ ડેમુ સ્પેશિયલ
  16.  ટ્રેન નંબર 09481 મહેસાણા ભીલડી ડેમુ સ્પેશિયલ
  17.  ટ્રેન નંબર 09431 સાબરમતી મહેસાણા ડેમુ સ્પેશિયલ
  18.  ટ્રેન નંબર 09497 ગાંધીનગર વરેઠા ડેમુ સ્પેશિયલ
  19.  ટ્રેન નંબર 09492 વિરમગામ મહેસાણા ડેમુ સ્પેશિયલ
  20.  ટ્રેન નંબર 09433 સાબરમતી પાટણ ડેમુ સ્પેશિયલ

24 અને 25 ઓગસ્ટ 2023ના રોજ આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

  1.  ટ્રેન નંબર 20960 વડનગર વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ વડનગરને બદલે ગાંધીનગરથી ઉપડશે અને આ ટ્રેન વડનગર અને ગાંધીનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  2.  ટ્રેન નંબર 14821 જોધપુર સાબરમતી એક્સપ્રેસને આબુ રોડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  3.  ટ્રેન નંબર 14822 સાબરમતી જોધપુર એક્સપ્રેસ આબુ રોડ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ(શરૂ) થશે અને આ ટ્રેન સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  4.  ટ્રેન નંબર 20959 વલસાડ વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન ગાંધીનગર અને વડનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

24 ઓગસ્ટ 2023ના રોજ બદલાયેલા રૂટ પર દોડતી ટ્રેનો

  1.  ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી દાદર એક્સપ્રેસ ટ્રેન ભીલડી-પાલનપુર-મહેસાણા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન પાટણ સ્ટેશને નહીં જાય.
  2.  ટ્રેન નંબર 14311 બરેલી ભુજ એક્સપ્રેસ પાલનપુર-રાધનપુર-સામખિયાળી થઈને દોડશે. આ ટ્રેન મહેસાણા, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા અને હળવદ સ્ટેશને નહીં જાય.
  3.  ટ્રેન નંબર 04713 બિકાનેર બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન ભીલડી-પાલનપુર-મહેસાણા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  4.  ટ્રેન નંબર 14803 જેસલમેર સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ભીલડી-પાલનપુર-મહેસાણા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન પાટણ સ્ટેશને નહીં જાય.
  5. ટ્રેન નંબર 14806 બાડમેર યસવંતપુર એક્સપ્રેસ ટ્રેન ભીલડી-પાલનપુર-મહેસાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન પાટણ સ્ટેશને નહીં જાય.
  6. ટ્રેન નંબર 19411 સાબરમતી દોલતપુર ચોક એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
  7. ટ્રેન નંબર 19409 અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  8.  ટ્રેન નંબર 19223 અમદાવાદ જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
  9.  ટ્રેન નંબર 19031 અમદાવાદ યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
  10.  ટ્રેન નંબર 12462 સાબરમતી જોધપુર એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  11.  ટ્રેન નંબર 12548 સાબરમતી આગ્રા કેન્ટ એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  12.  ટ્રેન નંબર 20913 રાજકોટ દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન વિરમગામ-ચાંદલોડિયા-મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  13.  ટ્રેન નંબર 12957 અમદાવાદ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  14.  ટ્રેન નંબર 12915 અમદાવાદ દિલ્હી આશ્રમ એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા સ્ટેશને નહીં જાય.
  15.  ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસ ચંદીગઢ એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  16.  ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ જોધપુર એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  17.  ટ્રેન નંબર 19407 અમદાવાદ વારાણસી એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  18.  ટ્રેન નંબર 14708 દાદર બિકાનેર એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  19.  ટ્રેન નંબર 12989 દાદર અજમેર એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા સ્ટેશને નહીં જાય.
  20.  ટ્રેન નંબર 22723 હઝુર સાહિબ નાંદેડ શ્રી ગંગાનગર એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
  21.  ટ્રેન નંબર 19269 પોરબંદર મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  22.  ટ્રેન નંબર 14702 બાંદ્રા ટર્મિનસ શ્રી ગંગાનગર એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા, સિદ્ધપુર અને છાપી સ્ટેશને નહીં જાય.
  23.  ટ્રેન નંબર 20943 બાંદ્રા ટર્મિનસ ભગત કી કોઠી એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.

25 ઓગસ્ટ 2023 ના રોજ બદલાયેલા રૂટ પર દોડતી ટ્રેનો

  1.  ટ્રેન નંબર 14807 ભગત કી કોઠી દાદર એક્સપ્રેસ ભીલડી-પાલનપુર-મહેસાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન પાટણ સ્ટેશને નહીં જાય.
  2. ટ્રેન નંબર 19411 સાબરમતી દોલતપુર ચોક એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
  3.  ટ્રેન નંબર 19223 અમદાવાદ જમ્મુ તાવી એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
  4.  ટ્રેન નંબર 19031 અમદાવાદ યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
  5.  ટ્રેન નંબર 12462 સાબરમતી જોધપુર એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  6.  ટ્રેન નંબર 22548 સાબરમતી ગ્વાલિયર એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  7.  ટ્રેન નંબર 19565 ઓખા દહેરાદૂન એક્સપ્રેસ ટ્રેન વિરમગામ-ચાંદલોડિયા-મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
  8.  ટ્રેન નંબર 12957 અમદાવાદ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  9.  ટ્રેન નંબર 12915 અમદાવાદ દિલ્હી આશ્રમ એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા સ્ટેશને નહીં જાય.
  10.  ટ્રેન નંબર 12216 બાંદ્રા ટર્મિનસ દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુરથઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  11.  ટ્રેન નંબર 22931 બાંદ્રા ટર્મિનસ જેસલમેર એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા સ્ટેશને નહીં જાય.

યાત્રીઓને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરવાની વિનંતી કરવામાં આવી છે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, યાત્રીઓએ   www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેન 25 ઓગસ્ટ સુધી ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના ઈટારસી-ભોપાલ સેક્શનમાં એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે સોમનાથ-જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન (11463/11464) ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.આ  ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

ડાયવર્ટ કરેલી ટ્રેન

  1.  23, 24 અને 25 ઓગસ્ટ, 2023ના રોજ સોમનાથથી ઉપડતી ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ ભોપાલ-ઈટારસી-જબલપુરને બદલે ભોપાલ – બીના જં. – કટની મુરવારા – જબલપુર થઈને ચાલશે.
  2.  23, 24, 26 અને 27 ઓગસ્ટ, 2023 ના રોજ જબલપુરથી ઉપડતી ટ્રેન નંબર 11464 જબલપુર – સોમનાથ એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ જબલપુર – ઈટારસી – ભોપાલને બદલે જબલપુર – કટની મુરવારા – બીના જંશન – ભોપાલ થઈને ચાલશે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">