Weather Update : ઉતર ગુજરાતમાં વધશે ગરમીનો પારો, જાણો તમારા શહેરમાં આજે કેવો રહેશે હવામાનનો મિજાજ

Monsoon 2022 : વરસાદની એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી બે દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે.

Weather Update : ઉતર ગુજરાતમાં વધશે ગરમીનો પારો, જાણો તમારા શહેરમાં આજે કેવો રહેશે હવામાનનો મિજાજ
Gujarat Weather
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 6:40 AM

સત્તાવાર કચ્છમાંથી (Kutch) ચોમાસાની (Monsoon 2022) વિદાય થઈ છે પરંતુ આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં (South gujarat) ભારે વરસાદની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. તો અમદાવાદમાં (Ahmedabad) પણ છુટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શકયતા છે ઉલ્લેખનીય છે કે, વરસાદની એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી બે દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે.

ગાંધીનગરમાં ગરમીનો પારો વધશે

જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 23 સપ્ટેમ્બર એ અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ વરસાદ થવાની શક્યતા કોઈ શક્યતા નથી. તો આણંદમાં (Anand)વરસાદના કોઈ એંધાણ નથી.જ્યાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 31 રહેશે.જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.તો વરસાદની શક્યતા નહિવત છે.બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે.ઉપરાંત ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શકયતા નથી.ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 32 રહેશે. બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 29 રહેશે. તો દિવસ દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 27 રહેશે.તેમજ મધ્યમ વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 21 અને મહતમ તાપમાન 25 રહેશે.તેમજ ભારે વરસાદની સંભાવના છે. જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 31 રહેશે, તેમજ વરસાદની શક્યતા ઓછી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ શહેરોમાં દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી

ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે.જો સૌરાષ્ટ્રમાં જામનગરના (jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદના કોઈ એંધાણ નથી. જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 31 રહેશે તેમજ વાદળછાયુ વાતાવરણ રહેશે. જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 35 રહેશે, તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.

ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે.તો દિવસ દરમિયાન વરસાદના કોઈ એંધાણ નથી. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 30 રહેશે.જ્યાં બફારાનો અનુભવ થશે.મધ્ય ગુજરાતમાં મહેસાણામાં(Mehsana) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.અને વરસાદની કોઈ સંભાવના નથી.તો મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 33 રહેશે.જ્યારે દિવસ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત

નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન વરસાદની શક્યતા નથી. તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 29 રહેશે,તેમજ વરસાદની શક્યતા નહિવત છે.પાટણમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 નોંધાશે, તો દિવસ દરમિયાન બફારાનો અનુભવ થશે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 29 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની શકયતા ઓછી છે.

જો સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 24 અને મહતમ તાપમાન 32 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 33 નોંધાશે.તેમજ વાદળછાયુ વાતવારણ રહેશે.બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ વરસાદની કોઈ શક્યતા નથી.સુરેન્દ્રનગરમાં (Surendranagar) ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 34 નોંધાશે.તો તાપીમાં ન્યૂનમત તાપમાન 24 અને મહતમ તાપમાન 28 નોંધાશે.તેમજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 30 નોંધાશે,તો વરસાદ થવાની સંભાવના નથી. વલસાડમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 29 નોંધાશે,તેમજ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

(નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે.)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">