Ahmedabad Rain : ભારે પવન સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘ મહેર, વાતાવરણમાં પ્રસરી ઠંડક, જૂઓ Video
એસજી હાઇવે પરના વિસ્તારોમાં વરસાદી માહોલના કારણે વિઝિબિલિટી ઘટી હતી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો અમદાવાદના અન્ય વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ નોંધાયો છે.
Ahmedabad : અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ (Rain) વરસ્યો છે. સોલા, ગોતા, ગુજરાત હાઇકોર્ટ (Gujarat high Court) પાસે ભારે વરસાદ ખાબક્યો છે.
તો સાયન્સ સિટી, પકવાન, ઇસ્કોનમાં મેઘ મહેર જોવા મળી રહી છે. જો કે એસજી હાઇવે પરના વિસ્તારોમાં વરસાદી માહોલના કારણે વિઝિબિલિટી ઘટી હતી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો અમદાવાદના અન્ય વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ નોંધાયો છે. વરસાદ પડતા અમદાવાદના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
આ પણ વાંચો- Monsoon 2023: સુરત શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ, બારડોલીના રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ, જુઓ VIDEO
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
