Monsoon 2023: સુરત શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ, બારડોલીના રસ્તાઓ વરસાદી પાણીમાં ગરકાવ, જુઓ VIDEO
દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગઇકાલથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરત (Surat) જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાના કેટલાક તાલુકામાં વહેલી સવારથી વરસાદ વરસ્યો છે.
Monsoon 2023 : ચોમાસાના આગમન સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી (rain) માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગઇકાલથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરત (Surat) જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાના કેટલાક તાલુકામાં વહેલી સવારથી વરસાદ વરસ્યો છે. બારડોલીના અમુક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. રોડ પર વરસાદી પાણી ફરી વળતા લોકો પરેશાન થઈ ગયા છે. જો કે બીજી તરફ વરસાદના પગલે લોકોને અસહ્ય ગરમીથી મોટી રાહત મળી છે.
આ પણ વાંચો-Gujarati Video: ચોમાસાના આરંભે જ વલસાડ જિલ્લામાં જળબંબાકાર, અનેક વિસ્તાર થયા જળમગ્ન
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News