AHMEADABAD : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને તેમના પત્નીએ સજોડે વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.
AHMEADABAD : રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. નીતિન પટેલ અને તેમના પત્નીએ સજોડે વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 5 માર્ચના રોજ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. ત્યારબાદ તેઓ કોરોના સંક્રમિત થતા કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાનું દિવસોનું અંતર વધી ગયું હતું, જે પૂર્ણ થતા આજે 16 ઓગષ્ટના દિવસે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.
આ પણ વાંચો : AHMEDABAD : કીડની હોસ્પિટલને રૂ.100 કરોડનું દાન, જાણો કોણે આપ્યું આટલું મોટું દાન
Latest Videos
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
