AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં મૃતકોના પરિવારજનોનો હોબાળો, હોસ્પિટલ તરફથી સહયોગ ન મળતો હોવાનો આરોપ

અમદાવાદના નવંરગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આજે વહેલી સવારે આગ લાગી. ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતાઓ છે. મોડી રાત્રે લગભગ 3.30 કલાકે આ ઘટના બની હોવાની જાણકારી મળી રહી છે. હોસ્પિટલના ચોથા માળે આવેલા ICU વોર્ડમાં આ બનાવ બન્યો, જેમાં 8 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ […]

અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં મૃતકોના પરિવારજનોનો હોબાળો, હોસ્પિટલ તરફથી સહયોગ ન મળતો હોવાનો આરોપ
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:03 PM
Share

અમદાવાદના નવંરગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આજે વહેલી સવારે આગ લાગી. ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતાઓ છે. મોડી રાત્રે લગભગ 3.30 કલાકે આ ઘટના બની હોવાની જાણકારી મળી રહી છે. હોસ્પિટલના ચોથા માળે આવેલા ICU વોર્ડમાં આ બનાવ બન્યો, જેમાં 8 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે પણ જાહેર કરવામાં આવી છે. ત્યારે બરાબર માહિતી ના મળતા હોસ્પિટલમાં રોષે ભરાઈ મૃતકોના પરિવારજનોએ હોબાળો મચાવ્યો અને હોસ્પિટલ તરફથી સહયોગ ન મળતો હોવાનો આરોપ લગાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
g clip-path="url(#clip0_868_265)">