AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાબરમતી રિવરફ્રન્ટ આઇકોનીક પેડિસ્ટ્રીયન બ્રિજને સ્વર્ગસ્થ જનરલ બીપિન રાવતનું નામ આપવા માંગ

સાબરમતી રિવરફ્રન્ટ પેડિસ્ટ્રીયન બ્રિજનું સ્વ. જનરલ બીપિન રાવત નામાભિધાન કરવામાં આવે તેવી કોંગ્રેસના કાઉન્સિલર ઇકબાલ શેખની માગણી છે. આ અંગે ટૂંક સમયમાં આવેદન પત્ર આપવામાં આવશે.

સાબરમતી રિવરફ્રન્ટ આઇકોનીક પેડિસ્ટ્રીયન બ્રિજને સ્વર્ગસ્થ જનરલ બીપિન રાવતનું નામ આપવા માંગ
sabarmati Riverfront Iconic Pedestrian Bridge
Jignesh Patel
| Edited By: | Updated on: Dec 23, 2021 | 4:06 PM
Share

અમદાવાદના (Ahmedabad)સાબરમતી(Sabarmati)રિવરફ્રન્ટ આઇકોનીક પેડિસ્ટ્રીયન બ્રિજને(Pedestrian Bridge) દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) સ્વ. જનરલ બીપિન રાવતનું(Bipin Rawat)નામ આપીને તેઓને શ્રધ્ધાંજલિ આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસના(Congress)કાઉન્સિલર ઇકબાલ શેખ દ્વારા કરવામાં આવી છે. આ આઇકોનિક પેડેસ્ટ્રીઅન  બ્રિજ દેશનો આ પ્રકારનો બ્રિજ છે.

સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડશે. તેની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લીધેલી છે. તેઆ ગ્લાસ ફુટ ઓવર બ્રિજ સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજનું કામ ટૂંક સમયમાં કામ પૂર્ણ થવાનું છે.

તેમજ આ બ્રિજને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) સ્વ. જનરલ બીપિન રાવતનું નામ આપવાની રજૂઆત કરતાં કાઉન્સિલર ઇકબાલ શેખે જણાવ્યું હતું કે ગત 8 ડિસેમ્બરના દિવસે તામિલનાડુના કુન્નુર ખાતે એક હેલિકોપ્ટર ક્રેસ દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત, તેમના પત્ની સાથે અન્ય 10 દેશના પનોતા પુત્રો શહીદ થયા હતા. જનરલ બિપિન રાવત ઇન્ડિયન આર્મીના જનરલ હતા પછી તેઓને દેશના પ્રથમ સીડીએસ બનાવવામાં આવ્યા હતા.

દેશની સેવા બદલ તેઓને પરમ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ, સેના મેડલ સહિતના અનેક એવોર્ડ મળ્યા હતા.

તેઓ યુદ્ધ રણનીતિમાં માહેર હતા. તેઓના મૃત્યુથી દેશને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે જેથી તેઓના નામે સાબરમતી રિવરફ્રન્ટ પેડિસ્ટ્રીયન બ્રિજનું નામાભિધાન કરવામાં આવે તેવી અમારી માગણી છે. આ અંગે મ્યુનિ.ની સ્ટેન્ડીંગ કમિટી અને સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવે તે માટે ટૂંક સમયમાં આવેદન પત્ર આપવામાં આવશે.

આ પણ વાંચો : Surat: ખટોદરામાંથી સબસીડીવાળા નીમ કોટેડ યુરીયાના ગેરકાયદેસર જથ્થા સાથે બે આરોપીની ધરપકડ

આ પણ વાંચો :રાજ્યમાં વધતા કોરોના અને ઓમિક્રોન અંગે મુખ્યપ્રધાને યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, જાણો શું થઈ ચર્ચા? 

Follow Us
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
આજનું રાશિફળ : વેપાર, નોકરી અને પૈસાની બાબતમાં કોનું ભાગ્ય ચમકશે?
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
મંદિરમાં લાડુ-પેંડા નહીં પણ મળે છે 'Munch', જાણો આ પાછળની ખાસ વાર્તા
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
ડ્રગ્સના દૂષણ પર પોલીસણી તરાપ, બાલીસણામાં પ્રાંતિજ પોલીસે એકની ધરપકડ ક
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
g clip-path="url(#clip0_868_265)">