AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : અમદાવાદના વેજલપુરમાં સ્થાવર મિલકતની ઇ હરાજી, જાણો વિગતો

Ahmedabad : ગુજરાતના (Gujarat) અમદાવાદના વેજલપુરમાં   બેંક ઓફ બરોડા દ્વારા લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં વેજલપુર સ્થિત કરિશ્મા કોમ્પ્લેક્ષમાં સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં પ્રોપર્ટીનું ક્ષેત્રફળ 76.08 ચોરસ વાર છે

Auction Today : અમદાવાદના વેજલપુરમાં સ્થાવર મિલકતની ઇ હરાજી, જાણો વિગતો
Ahmebadad Vejalpur Auction
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 12:03 PM
Share

Ahmedabad : ગુજરાતના (Gujarat) અમદાવાદના વેજલપુરમાં   બેંક ઓફ બરોડા દ્વારા લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ- હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં વેજલપુર સ્થિત કરિશ્મા કોમ્પ્લેક્ષમાં સ્થાવર મિલકતની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં પ્રોપર્ટીનું ક્ષેત્રફળ 76.08 ચોરસ વાર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 11,93,841 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 1,19,385 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ રૂપિયા 50,000 મુજબ છે. જેની નિરીક્ષણની તારીખ : 17.06.2023 સવારે 11.00 થી 2.00 વાગે સુધી છે. જ્યારે તેની ઇ- હરાજી તારીખ 21.06.2023 થી બપોરે 2. 00 વાગેથી 6 વાગે સુધી છે.

Ahmebadad Vejalpur Auction Detail

Ahmebadad Vejalpur Auction Detail

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી  છે.  જેમાં  જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો  અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ  પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો  બેંક ઓફ બરોડાના  સિક્યોર લેણદાર તરીકે છે.

Ahmebadad Vejalpur Auction Paper Cutting

Ahmebadad Vejalpur Auction Paper Cutting

સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.

આ પણ વાંચો :   Vadodara જિલ્લાને મળ્યો સેકન્ડ બેસ્ટ પર્ફોર્મિંગ ડિસ્ટ્રિક્ટ આત્મા એવોર્ડ, જાણો વિગતો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

Follow Us
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">