Auction Today : અમદાવાદના બાવળામાં જમીન અને બિલ્ડિંગ સહિત પ્લાન્ટ અને મશીનરીની ઇ- હરાજી, જાણો વિગતો
ગુજરાતના અમદાવાદ જિલ્લાના બાવળા યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી લોનની ચુકવણી નહિ કરતાં લેણદારોની મિલકતોને લઇને ઇ-હરાજીની નોટિસ આપવામાં આવી છે . જેમાં અમદાવાદના બાવળામાં જમીન અને બિલ્ડિંગ સહિત પ્લાન્ટ અને મશીનરીની ઇ- હરાજી ની જાહેરાત આપવામાં આવી છે. જેમાં બાવળા, સર્વે નંબર 61, સુપર ગેસ ફિલિંગ પ્લાન્ટ, અમદાવાદ- રાજકોટ હાઇવે મુકામ કલ્યાણગઢ, ખાતે ફાયરફલાય બેટરીઝ પ્રાઇવેટ લિમિટેડની ઉપલબ્ધ પ્લાન્ટ અને મશીનરીની ઇ- હરાજી કરવામાં આવશે.

ગુજરાતના અમદાવાદ જિલ્લાના બાવળા યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી લોનની ચુકવણી નહિ કરતાં લેણદારોની મિલકતોને લઇને ઇ-હરાજીની નોટિસ આપવામાં આવી છે . જેમાં અમદાવાદના બાવળામાં જમીન અને બિલ્ડિંગ સહિત પ્લાન્ટ અને મશીનરીની ઇ- હરાજી ની જાહેરાત આપવામાં આવી છે. જેમાં બાવળા, સર્વે નંબર 61, સુપર ગેસ ફિલિંગ પ્લાન્ટ, અમદાવાદ- રાજકોટ હાઇવે મુકામ કલ્યાણગઢ, ખાતે ફાયરફલાય બેટરીઝ પ્રાઇવેટ લિમિટેડની ઉપલબ્ધ પ્લાન્ટ અને મશીનરીની ઇ હરાજી કરવામાં આવશે.
આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 39,655 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 19,10,00,000 રાખવામાં આવી છે. જ્યારે અર્નેસ્ટ મની ડિપોઝીટ : 1,91,00, 000 છે. તેમજ બિડ ઇન્ક્રીમેન્ટ વેલ્યૂ : 5 ,00,000 છે. જ્યારે નિરીક્ષણની તારીખ 07. 03.2023 છે. જ્યારે ઓક્શનની 14.03.2023 બપોરે 1 થી 5 કલાક સુધી રાખવામાં આવી છે.

Ahmedabad Bavla Plant Machinary Detail
જ્યારે આ મિલકતનું ઓનલાઇન મોડથી www.mstcecommerce.com પર જાહેર ઇ -હરાજી દ્વારા તારીખ 14.03.2023 મંગળવારના રોજ બપોરે 1. 00 કલાકે થી 5. 00 વાગ્યે સુધી વેચાણ કરવા માટે જાહેર જનતા માટે બીડ આમંત્રિત કરવામાં આવે છે. જ્યારે પ્રાધાન્ય લોટ નંબર 1 પ્લાન્ટ મશીનરી સહિત જમીન અને બિલ્ડિંગને આપવામાં આવશે.