AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ઓફિસની ઇ- હરાજી, જાણો વિગતો

ગુજરાતના અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે ઓફિસની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં વેજલપુર વિસ્તારમાં દેવ ઔરમ, ઓફિસ નંબર 901ની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં આ ઓફિસનું કુલ ક્ષેત્રફળ 55 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 32,50,000 રાખવામાં આવી છે.

Auction Today : અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ઓફિસની ઇ- હરાજી, જાણો વિગતો
Ahmedabad Vejalpur Office E- Auction
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 7:18 PM
Share

ગુજરાતના અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે ઓફિસની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં વેજલપુર વિસ્તારમાં દેવ ઔરમ, ઓફિસ નંબર 901ની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં આ ઓફિસનું કુલ ક્ષેત્રફળ 55 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 32,50,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 3,25,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 10,000 છે. જેની નિરીક્ષણની તારીખ 18.04.2023  સવારે 10.30  થી 5.00 વાગ્યે સુધીનો છે. જ્યારે ઇ- હરાજી તારીખ 28.04.2023  બપોરે 01.00 થી 3 . 00 વાગ્યે સુધીનો છે.

Ahmedabad Vejalpur Office E- Auction Detail

Ahmedabad Vejalpur Office E- Auction Detail

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી  છે.  જેમાં  જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો  અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ  પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો કેનરા બેંકના સિક્યોર લેણદાર તરીકે છે.

Ahmedabad Vejalpur Office E- Auction Paper Cutting

Ahmedabad Vejalpur Office E- Auction Paper Cutting

સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.

આ પણ વાંચો : Breaking News : અતીક અહેમદને લઇ પોલીસ કાફલો હિંમતનગરથી આગળ વધ્યો

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
g clip-path="url(#clip0_868_265)">