AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : સાણંદના કુંડલમાં સ્થાવર મિલકતની ઇ- હરાજી , જાણો વિગતો

ગુજરાતના સાણંદમાં ઋણ વસૂલી અધિકરણ -1 દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે પ્લોટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં પુષ્પરાજ વિલેજ, સેક્ટર -4, નળસરોવર રોડ ,કુંડલ ગામે પ્લોટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેનું કુલ ક્ષેત્રફળ 6896 સ્કેવર મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 58,60,000 રાખવામાં આવી છે

Auction Today : સાણંદના કુંડલમાં સ્થાવર મિલકતની ઇ- હરાજી , જાણો વિગતો
Sanand Kundal E Auction
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 11:29 AM
Share

ગુજરાતના સાણંદમાં( Sanand)  ઋણ વસૂલી અધિકરણ -1 દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે પ્લોટની ઇ- હરાજીની( E-Auction) જાહેરાત આપવામાં આવી છે. જેમાં પુષ્પરાજ વિલેજ, સેક્ટર -4, નળસરોવર રોડ ,કુંડલ ગામે પ્લોટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેનું કુલ ક્ષેત્રફળ 6896 સ્કેવર મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 58,60,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 5,86,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 50,000 છે. જેની નિરીક્ષણની તારીખ : 25.05.2023 2.00 થી 4. 00 વાગ્યા સુધી રાખવામાં આવી છે. જ્યારે ઇ- હરાજી 09 .06.2023  બપોરે 12.00 થી 1. 00 વાગ્યે સુધી રાખવામાં આવી છે.

Sanand Kundal E Auction Detail

Sanand Kundal E Auction Detail

નિયમો અને શરતો :

1) હરાજી વેચાણ ઓનલાઇન વેબસાઇટ www.drt.auctiontige.net દ્વારા કરવામાં આવશે. 2)ઇચ્છુક પ્રસ્તાવકોએ સર્વિસ આપનાર પાસે ભાગ લેવા માટે અગાઉની નોંધણી કરાવવાની રહેશે. ઇ- હરાજીમાં ભાગ લેવા યુઝર્સ આઇડી અને પાસવર્ડ મેળવી લેવાના રહેશે. 3)ઇએમડીની રકમ બેંક ઓફ ઈન્ડિયાના દર્શાવેલા એકાઉન્ટમાં RTGS/NEFT મારફતે જમા કરાવવાના રહેશે.

Sanand Kundal E Auction Paper Cutting

Sanand Kundal E Auction Paper Cutting

4) અનામત રકમથી ઓછી કિંમતમાં મિલકત વેચવામાં આવશે નહિ 5) મિલકત લોટ પ્રમાણે ઉપર દર્શાવેલી 2 લોટમા રિઝર્વ કિંમતમાં વેચવામાં આવશે 6)મિલકતનું વેચાણ જયાં છે તે ના ધોરણે ઇ-હરાજી એજન્સીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલ અન્ય શરતોને આધીન રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">