AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today: અમદાવાદના સરદારનગરમાં મકાનની ઇ-હરાજી ,જાણો વિગતો

ગુજરાતના અમદાવાદમાં સરદારનગર નરોડામાં ચોલા મંડલમ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા બાકી લેણાની વસૂલાત માટે મકાનની જાહેર હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં સરદાર નગર ઓનર્સ વાલ્મીકિ સોસાયટીમાં મકાન-નંબર -2 ની જાહેર ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેની રિઝર્વ કિંમત 1,32,52,500 રાખવામાં આવી છે. જેની અર્નેસ્ટ મની ડિપોઝીટ 13,25,250 નક્કી કરવામાં આવી છે. જે

Auction Today: અમદાવાદના સરદારનગરમાં મકાનની ઇ-હરાજી ,જાણો વિગતો
Ahmedabad SaradarNagar House E-Auction
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 5:43 PM
Share

ગુજરાતના અમદાવાદમાં સરદારનગર નરોડામાં ચોલા મંડલમ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા બાકી લેણાની વસૂલાત માટે મકાનની જાહેર હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં સરદાર નગર ઓનર્સ વાલ્મીકિ સોસાયટીમાં મકાન-નંબર -2 ની જાહેર ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેની રિઝર્વ કિંમત 1,32,52,500 રાખવામાં આવી છે. જેની અર્નેસ્ટ મની ડિપોઝીટ 13,25,250 નક્કી કરવામાં આવી છે. જેની બીડ ઇન્ક્રીમેન્ટ વેલ્યૂ 1,00,000 રાખવામાં આવી છે. જેની ઇએમડી જમા કરાવવાની છેલ્લી તારીખ 27.03.2023 સાંજે 5. 00 વાગ્યે સુધી છે. તેમજ ઇ- હરાજી તારીખ  28.03.2023 , સવારે 11. 00 થી 1. 00 વાગ્યે સુધી છે.

Ahmedabad SaradarNagar House E-Auction Detail

Ahmedabad SaradarNagar House E-Auction Detail

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી છે. જેમાં જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે.

Ahmedabad Saradar Nagar House E-Auction Paper Cutting

Ahmedabad Saradar Nagar House E-Auction Paper Cutting

સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.

આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં 16 માર્ચ સુધી કમોસમી વરસાદ વરસશે, 17 જિલ્લામાં માવઠું થવાની હવામાન વિભાગની આગાહી

Follow Us
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'
વ્યારા સુગર મિલ સામે ખેડૂતોની 'છેલ્લી ચીમકી'
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
અન્નપૂર્ણા ખોડલધામ રચવાનો ઈરાદો સામાજીક હશે તો સમાજ સ્વીકારશે:બાંભણિયા
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
Breaking: ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ
વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'
વોકેશનલ ટ્રેનરોના પગારમાં મોટો કાપ, ઉકેલ નહીં આવે તો થશે 'આંદોલન'
g clip-path="url(#clip0_868_265)">