Auction Today: બાવળામાં ફાયરફલાય બેટરીના પ્લાન્ટ અને મશીનરીની ઇ-હરાજી જાણો વિગતો

ગુજરાતના અમદાવાદ જિલ્લાના બાવળા યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી લોનની ચુકવણી નહિ કરતાં લેણદારોની મિલકતોને લઇને ઇ-હરાજીની નોટિસ આપવામાં આવી છે . જેમાં અમદાવાદના બાવળામાં સુપર ગેસના  પ્લાન્ટ, સર્વે નંબર 61/20  ફાયરફલાય બેટરીના પ્લાનટ અને  મશીનરીની ઇ- હરાજી ની જાહેરાત આપવામાં આવી છે.

Auction Today: બાવળામાં ફાયરફલાય બેટરીના પ્લાન્ટ અને મશીનરીની ઇ-હરાજી જાણો વિગતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2023 | 6:00 PM

ગુજરાતના અમદાવાદ જિલ્લાના બાવળા યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી લોનની ચુકવણી નહિ કરતાં લેણદારોની મિલકતોને લઇને ઇ-હરાજીની નોટિસ આપવામાં આવી છે . જેમાં અમદાવાદના બાવળામાં સુપર ગેસના  પ્લાન્ટ, સર્વે નંબર 61/20  ફાયરફલાય બેટરીના પ્લાન્ટ અને  મશીનરીની ઇ- હરાજી ની જાહેરાત આપવામાં આવી છે.  બાવળા, સર્વે નંબર 61, સુપર ગેસ ફિલિંગ પ્લાન્ટ, અમદાવાદ- રાજકોટ હાઇવે મુકામ કલ્યાણગઢ, ખાતે ફાયરફલાય બેટરીઝ પ્રાઇવેટ લિમિટેડની ઉપલબ્ધ પ્લાન્ટ અને મશીનરીની ઇ હરાજી કરવામાં આવશે.

સુપર ગેસના પ્લાન્ટ અને મશીનરીની  રિઝર્વ કિંમત  8,64,00,000  રાખવામાં આવી છે. જ્યારે અર્નેસ્ટ મની ડિપોઝીટ 86,40, 000 તેમજ બિડ ઇન્ક્રીમેન્ટ વેલ્યૂ : 5 ,00,000 છે. જ્યારે નિરીક્ષણની તારીખ  07. 03.2023 છે. જ્યારે ઓક્શનની 14.03.2023  બપોરે 1 થી 5 કલાક સુધી   રાખવામાં આવી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જ્યારે આ મિલકતનું ઓનલાઇન મોડથી www.mstcecommerce.com પર જાહેર ઇ -હરાજી દ્વારા તારીખ 14.03.2023 મંગળવારના રોજ બપોરે 1. 00 કલાકે થી 5. 00 વાગ્યે સુધી વેચાણ કરવા માટે જાહેર જનતા માટે બીડ આમંત્રિત કરવામાં આવે છે. જ્યારે પ્રાધાન્ય લોટ નંબર 1 પ્લાન્ટ મશીનરી સહિત જમીન અને બિલ્ડિંગને આપવામાં આવશે.

આ પણ વાંચો : Gujarati Video: અમદાવાદમાં રખડતાં ઢોર અને શ્વાન કરડવાને લઈને મેયર કિરીટ પરમારે આપ્યું આ નિવેદન

g clip-path="url(#clip0_868_265)">