AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : સુરતના પાલનપોરમાં દુકાનની ઇ-હરાજી, જાણો વિગતો

ગુજરાતના સુરતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બાકી લેણાના વસૂલાત માટે કંપનીની સ્થાવર અને જંગમ મિલકતોના વેચાણ માટે ઇ- હરાજીની નોટિસ આપવામાં આવી છે. જેમાં બેંક દ્વારા સુરતમાં જીયા ઇકો પ્રોડક્ટના નામે, પાલનપોર ગામ, અડાજણ સુરતમાં દુકાન ઇ-હરાજીની નોટિસ આપવામાં આવી છે. જેની રિઝર્વ કિંમત  32,00,000  અને અર્નેસ્ટ મની ડિપોઝીટ : 3,20,000 રાખવામાં આવી છે.

Auction Today : સુરતના પાલનપોરમાં દુકાનની ઇ-હરાજી, જાણો વિગતો
Surat Shop E Auction
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 7:38 PM
Share

ગુજરાતના સુરતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બાકી લેણાના વસૂલાત માટે કંપનીની સ્થાવર અને જંગમ મિલકતોના વેચાણ માટે ઇ- હરાજીની નોટિસ આપવામાં આવી છે. જેમાં બેંક દ્વારા સુરતમાં જીયા ઇકો પ્રોડક્ટના નામે, પાલનપોર ગામ, અડાજણ સુરતમાં દુકાન ઇ-હરાજીની નોટિસ આપવામાં આવી છે. જેની રિઝર્વ કિંમત  32,00,000  અને અર્નેસ્ટ મની ડિપોઝીટ : 3,20,000 રાખવામાં આવી છે. તેમજ બીડ વૃદ્ધિ રકમ 50,000 નક્કી કરવામાં આવી છે. જેની નિરીક્ષણની તારીખ : 04 .03.2023  સવારે 01.00  થી 2 વાગ્યે સુધી અને ઇ- હરાજી તારીખ : 15.03.2023  સવારે 11.00 થી 4. 00 વાગ્યે સુધી છે.

Surat Shop E Auction Detail

Surat Shop E Auction Detail

કરભારણ : અધિકૃત અધિકારીની શ્રેષ્ઠ જાણકારી મુજબ મિલકત પર કોઇ બોજો નથી. ઇચ્છુક બિલ્ડરો બીડ જમા કરાવતા પહેલા પોતાની સ્વતંત્ર રીતે કરભારણ, હરાજીમાં મુકેલ મિલકતના ટાઇટલ, મિલકતને અસર કરતાં દાવાઓ/ અધિકારો /લેણાં અંગે પૂછપરછ કરાવી શકે છે. ઇ હરાજી બેંક જાહેર ખબર બેંકની કોઇ પ્રતિબદ્ધતા દર્શાવતી નથી કે કરશે નહિ. મિલકતનું તેના તમામ વર્તમાન અને ભાવિ કરભારણ કે જે બેંક માટે અજાણ્યા હોય તે તમામ સાથે વેચાણ થશે. અધિકૃત અધિકારી/સિકયોર્ડ લેણદારો થર્ડ પાર્ટી દાવાઓ/ લેણાં અંગે કોઇ જવાબદાર ગણાશે નહિ.

વેચાણની વિગતવાર નિયમો અને શરતો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સિકયોર્ડ લેણદારની વેબસાઇટ www.sbi.co.in , https//www.mstcecommerce.com/auctionhome/ibapi.in પર આપેલી લિન્ક જુઓ અથવા સંપર્ક કરો.

આ સૂચનાને સિક્યોરીટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમ 2000 ના નિયમ 8(6) હેઠળ કરજદાર, જામીનદાર/ ગીરોદારે 30 દિવસની નોટિસ તરીકે પણ ગણવામાં આવે છે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">