AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auction Today : અમદાવાદના નરોડાના ફ્લેટની ઇ- હરાજી, જાણો વિગતો

ગુજરાતના અમદાવાદમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે  ફ્લેટ ની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં નરોડામાં સ્વામીનારાયણ પાર્ક સ્કીમ અમદાવાદમાં ફ્લેટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં ફ્લેટનું ક્ષેત્રફળ115 ચોરસ વાર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 15,00,000 રાખવામાં આવી છે.

Auction Today : અમદાવાદના નરોડાના ફ્લેટની ઇ- હરાજી, જાણો વિગતો
Ahmedabad Naroda E Auction Flat
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 9:13 PM
Share

ગુજરાતના અમદાવાદમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે  ફ્લેટ ની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં નરોડામાં સ્વામીનારાયણ પાર્ક સ્કીમ અમદાવાદમાં ફ્લેટની ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં ફ્લેટનું ક્ષેત્રફળ115 ચોરસ વાર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા 15,00,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 1,50,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ નિયમ મુજબ છે. જ્યારે ઇ- હરાજી  25.04.2023  સવારે 1.00 થી 3. 00 વાગ્યે સુધી છે.

Ahmedabad Naroda E Auction Flat Detail

Ahmedabad Naroda E Auction Flat Detail

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી  છે.  જેમાં  જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો  અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ  પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો કેનરા બેંકના સિક્યોર લેણદાર તરીકે છે.

Ahmedabad Naroda E Auction Flat Paper Cutting

Ahmedabad Naroda E Auction Flat Paper Cutting

સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.

આ પણ વાંચો : Gujarati Video: રાજકોટની એક શાળા બની દવાઓનું ગોડાઉન! 9 કરોડના ખર્ચે બનેલી શાળા ખાઇ રહી છે ધૂળ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
Trending Video: 1 કરોડ બંગડીઓથી બનેલા બાપ્પાને જોવા ભક્તોની લાગી લાઈન
દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ
દેવભૂમિ દ્વારકા: ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ
અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ
અમદાવાદમાં ધોધમાર વરસાદ: શેલા અને મકરબા પાણીમાં ગરકાવ
રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'
રાજકોટ અને ગોંડલમાં લાંબા વિરામ બાદ 'ધોધમાર વરસાદ'
અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી
અમદાવાદમાં વરસાદથી નારોલ-નરોડા હાઈવે પર પાણી જ પાણી
નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી
નડિયાદમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર, મનપાના પ્રિ-મોન્સુન દાવાની પોલ ખુલી
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ ફસાઈ ખાડામાં
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં 6 કલાકમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ
g clip-path="url(#clip0_868_265)">