AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના વાસણામાં ટિકિટની વહેંચણીને લઈને દાવેદારના સમર્થકોનો વિરોધ

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 04, 2021 | 10:01 PM
Share

અમદાવાદ (Ahmedabad)માં ભાજપ દ્વારા મહાનગરપાલિકાના 48 વોર્ડ માટે 192 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

અમદાવાદ (Ahmedabad)માં ભાજપ દ્વારા મહાનગરપાલિકાના 48 વોર્ડ માટે 192 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં વાસણા વોર્ડમાં ટિકિટની વહેંચણીને લઈને ભાજપમાં વિરોધ જોવા મળ્યો હતો. જેમાં અમદાવાદના વાસણા વોર્ડમાં મહેશ સોલંકી નામના કાર્યકરને ટિકિટ ન મળતા તેમના સમર્થકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેમાં લોકોએ બેનરો સાથે મહેશ સોલંકીને ટિકિટ આપવા માટેની માંગ કરી હતી.

 

આ પણ વાંચો: Scholarship Scheme: ધોરણ 12 પાસ છોકરીઓને 25 હજાર અને ગ્રેજ્યુએટ્સને 50 હજાર આપવામાં આવશે, જલ્દી કરો અરજી

g clip-path="url(#clip0_868_265)">