AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ઇન્ટર કોલેજ ફેસ્ટ “બૌદ્ધિકા 2023” નું આયોજન, 50 કોલેજોના બે હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો

Ahmedabad : "શાંતિ બિઝનેસ સ્કૂલ" (એસબીએસ) દ્વારા આયોજીત ઇન્ટર કૉલેજ ફેસ્ટ "બૌદ્ધિકા 2023"માં 50થી વધુ કોલેજના સેંકડો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો."

Ahmedabad : ઇન્ટર કોલેજ ફેસ્ટ બૌદ્ધિકા 2023 નું આયોજન, 50 કોલેજોના બે હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2023 | 2:46 PM
Share

Ahmedabad ની જાણીતી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ “શાંતિ બિઝનેસ સ્કૂલ” (એસ.બી.એસ) દ્વારા ઇન્ટર કૉલેજ ફેસ્ટ “બૌદ્ધિકા 2023” નું આયોજન કરવામાં આવ્યું હતું , આ બે દિવસીય કાર્યક્રમમા સમગ્ર ગુજરાતમાંથી વિવિધ વિદ્યાશાખાની 50 જેટલી કોલેજોના લગભગ 2000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. અમદાવાદના વધુ ન્યુઝ અહીં વાંચો.

બે દિવસ ચાલેલા “બૌદ્ધિકા 2023″માં અલગ અલગ 7 કેટેગરી “આર્ટ એન્ડ ક્રિએટીવિટી ઝોન, ફુડ એન્ડ ફન ઝોન, ઈન્ટેલેકચ્યુલ ઝોન, કલ્ચરલ ઝોન, સ્પોર્ટસ ઝોન, બિઝનેસ ઝોન, થ્રિલ ઝોન” રાખવામાં આવી હતી, જેમાં 28 થી જેટલા વિવિધ કાર્યક્રમ જેવા કે “બનાઓ ઉપયોગી, છબી, મટરગસ્તી, જ્ઞાનયુધ્ધ, અભિવ્યક્તિ, યુવામંચ, સરગમ, જલવા- ફેશન શો, આઓ ખેલે, બ્રાન્ડ કવીઝ માટેની સ્પર્ધા “આઓ પહેચાને ”, ફાયનાન્સિયલ પ્લાનિંગ માટે “સંમ્પતી”, યુથ પાર્લામેન્ટ “યુવા મંચ “, ફેઈસ પેન્ટિંગ માટે “રંગદે”, વાનગી સ્પર્ધા માટે ‘ઉસ્તાદ-એ -ઝાયકા’, ગ્રુપ ડાન્સ ” ઝનકાર” વગેરે નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત સ્પર્ધાઓમાં ગુજરાતની વિવિધ કોલેજમાંથી આવેલા વિદ્યાર્થીઓએ પોતાની કલા, કૌશલ્ય, અને પ્રતિભાનો પરિચય આપી ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે શાંતિ બિઝનેસ સ્કૂલના ડાયરેક્ટર ડૉ. નેહા શર્માએ જણાવ્યું હતું કે “આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા અને કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, તે તેમના આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને તેમના વ્યક્તિત્વનો વિકાસ કરે છે.

જુઓ આ સમાચારનો વીડિયો :

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">