Ahmedabad: ફાયર વિભાગે દિવાળીમાં 200 દુકાનોને આપી ફટાફડા વેચવા માટે એનઓસી

દિવાળી પર્વને(Diwali 2022)ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જે પર્વ પર લોકો ફટાકડા ફોડી ઉજવણી કરતા હોય છે. જેને લઈને અમદાવાદ (Ahmedabad) શહેરમાં મોટી સંખ્યામાં ફટાકડાની દુકાન(Fire Crackers Stall)અને તંબુ લાગી જતા હોય છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે તેમાંથી આ વર્ષે માત્ર 200 લોકોને ફટાકડાનું વેચાણ કરવા ફાયર noc મળી છે.

Ahmedabad: ફાયર વિભાગે દિવાળીમાં 200 દુકાનોને આપી ફટાફડા વેચવા માટે એનઓસી
Ahmedabad Fire crackers ShopImage Credit source: File Image
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Oct 23, 2022 | 6:59 PM

દિવાળી પર્વને(Diwali 2022)ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જે પર્વ પર લોકો ફટાકડા ફોડી ઉજવણી કરતા હોય છે. જેને લઈને અમદાવાદ (Ahmedabad) શહેરમાં મોટી સંખ્યામાં ફટાકડાની દુકાન(Fire Crackers Stall)અને તંબુ લાગી જતા હોય છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે તેમાંથી આ વર્ષે માત્ર 200 લોકોને ફટાકડાનું વેચાણ કરવા ફાયર noc મળી છે. બાકીના લોકો ગેરકાયદે ફટકડાનું વેચાણ કરી રહ્યા છે. દિવાળી આવતા શહેરમાં ફટાકડાની દુકાનો શરૂ થઈ જતી હોય છે. તંબુ લાગી જતા હોય છે. હાટડીઓ શરૂ થઈ જતી હોય છે. જોકે તેમાંથી કેટલી કાયદેસર અને કેટલી ગેરકાયદેસર છે તે સવાલ ઉભો થતો હોય છે. કેમ કે આમાંથી જ કેટલીક હાટડીઓ. તબુ અને દુકાન ની બેદરકારી મોટી ઘટના નોતરી શકે છે. જેમાં ફાયર એનઓસી અને પોલીસ મંજૂરી ફરજીયાત કરાઈ છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે હજારોની સંખ્યામાં ચાલતી દુકાન. તંબુ અને હાટડીઓ માંથી 200 ઉપર એ જ ફાયર એનઓસી માટે મંજૂરી આપી છે.

દર વર્ષે 150 જેટલી જ અરજી ફાયર વિભાગમાં આવતી હતી

ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની વાત માનીએ તો છેલ્લા બે વર્ષ કોરોનાને કારણે દુકાનો ઓછી લાગી હતી. જોકે આ વર્ષે માહોલ જામતા લોકોએ ખરીદી માટે દોટ મૂકી છે તો તે ભીડને પહોંચી વળવા લોકોએ દુકાનો પણ ખોલી છે. જેના કારણે દર વર્ષની સરખાણીએ આ વર્ષે 25 અરજી વધુ આવી. એટલે કે દર વર્ષે 150 જેટલી જ અરજી ફાયર વિભાગમાં આવતી હતી. જેની સામે આ વર્ષે સંખ્યા વધી છે. જોકે શહેરમાં હજારોની સંખ્યામાં ચાલતી દુકાન. તંબુ અને હાટડીઓ સામે આ સંખ્યા નહિવત સંખ્યા ગણી શકાય. જોકે તેમ છતાં તંત્ર આંખ કાન આડા હાથ કરીને બેસી રહી મોટી ઘટના બનવાની રાહ જોતું લાગી રહ્યું છે. કેમ કે અગાઉ ના વર્ષોમાં શહેરમાં ફટાકડાના કારણે આગ લાગી હોવાનું સામે આવી ચૂક્યું છે.

જેમાં કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે કેટલીક બાબતો પર ધ્યાન રાખવાનું સૂચન પણ કર્યું. તપ આ તરડ ફટાકડા વેચાણ કરતા લોકોએ તમામ બાબતોનું ધ્યાન રાખી અને મંજૂરી લીધા બાદ વેચાણ કરતા હોવાનું જણાવ્યું. તેમજ લોકોને તકેદારી રાખવા સૂચન પણ કર્યું છે.

રાંધતી વખતે વધેલા તેલને ફેંકવાની જગ્યાએ કરો આ ઉપયોગ
આજનું રાશિફળ તારીખ : 31-10-2024
ફટાકડાથી શરીર દાઝી જાય તો તાત્કાલિક કરી લો આ ઉપાય, મળશે રાહત
અયોધ્યામાં આજે દિવાળી, સરયૂ ઘાટે પ્રગટ્યા 25 લાખ દિવડા
Male Fertility : પુરુષોમાં પ્રજનન ક્ષમતા વધારવા શું ખાવું ? જાણી લો
અનન્યા પાંડેના બોયફ્રેન્ડનું જામનગર સાથે છે કનેક્શન, જુઓ ફોટો
ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન
ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન
આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો
દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ
દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ
દિવાળીને ધ્યાનમાં લઈ 108 ઈમરજન્સી સેવા સજ્જ, તમામ કર્મચારીઓની રજા રદ
વાપીમાં પાર્કિંગમાં બેઠેલા યુવકને કાર ચાલકે મારી ટક્કર
વાપીમાં પાર્કિંગમાં બેઠેલા યુવકને કાર ચાલકે મારી ટક્કર
વિસનગરના બાસણામાં દારુના અડ્ડા પર જનતા રેડ
વિસનગરના બાસણામાં દારુના અડ્ડા પર જનતા રેડ
જાફરાબાદમાં MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલો, 6 લોકો સામે નોંધી ફરિયાદ
જાફરાબાદમાં MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલો, 6 લોકો સામે નોંધી ફરિયાદ
ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ
ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાયા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">