AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : સાઇબર ક્રાઇમે વધુ એક કોલ સેન્ટર ઝડપ્યું, હાઇ-પ્રોફાઈલ મહિલાઓ સાથે શારીરિક સબંધ બાંધવાની લાલચ આપી ઠગાઇ કરાતી

અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ યુવતીઓ સાથે અંગત પળો માળવાની વાત કરી લલચાવી આ આરોપીઓ નિર્દોષ લોકોને ફસાવતા હતા..બાપુનગરમાં હીરાવાડી ચાર રસ્તા પાસે આવેલ સજાનંદ એવન્યુ ફ્લેટમાં ચોથા માળે મકાન નં-16 માં કમલ વધવાણી પોતાના માણસો રાખીને આ કૌભાંડ ચલાવતો હતો

Ahmedabad : સાઇબર ક્રાઇમે વધુ એક કોલ સેન્ટર ઝડપ્યું, હાઇ-પ્રોફાઈલ મહિલાઓ સાથે શારીરિક સબંધ બાંધવાની લાલચ આપી ઠગાઇ કરાતી
Ahmedadad Cyber Crime
Mihir Soni
| Edited By: | Updated on: Aug 07, 2022 | 4:29 PM
Share

અમદાવાદ(Ahmedabad)  સાઇબર ક્રાઇમે(Cyber Crime)  વધુ એક કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. જેમાં હાઈ પ્રોફાઇલ મહિલાઓ(High Profile Racket)  સાથે શારીરિક સબંધ બાંધવાની લાલચ આપી ઠગાઇ કરતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં સાયબર ક્રાઇમની ગિરફતમાં રહેલ ટોળકી શહેરના પૂર્વમાં કોલિંગ કરીને ચિટિંગ નું કૌભાંડ ચલાવતા હતા.જેની જાણ થતાં બાપુનગર વિસ્તારમાં સાયબર ક્રાઈમે દરોડા પાડી બોગસ કોલસેન્ટર ઝડપી પડયું છે.જેમાં પોલીસે ડમી મહિલા સાથે વાત કરાવી પૈસા પડાવતા આરોપીઓને કોલસેન્ટર માંથી ઝડપી લીધા છે.જેમાં એક મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે..જોકે મુખ્ય આરોપી કમલ વાધવાની બોગ્સ કોલ સેન્ટર ચલાવતો હતો અને છેલ્લા 6 મહિનાથી કોલ સેન્ટર ચાલતું હોવાનું સામે આવ્યું છે.

જેમાં મુખ્ય આરોપી કમલ કોલ સેન્ટરમાં એક મહિલાને રાખી હતી જે સંપર્કમાં આવેલા લોકો સાથે હાઈપ્રોફાઈલ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધવાના તેમજ તેમની સાથે એકાંત વિતાવાવની વાતો કરીને તેમની પાસે પૈસા પાડવામાં આવતા હતા..

હાઈ પ્રોફાઈલ યુવતીઓ સાથે અંગત પળો માળવાની વાત કરી લલચાવી આ આરોપીઓ નિર્દોષ લોકોને ફસાવતા હતા..બાપુનગરમાં હીરાવાડી ચાર રસ્તા પાસે આવેલ સજાનંદ એવન્યુ ફ્લેટમાં ચોથા માળે મકાન નં-16 માં કમલ વધવાણી પોતાના માણસો રાખીને આ કૌભાંડ ચલાવતો હતો.. જાહેરાત ના મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવતા પર લોકો કોલ કરતા હતા.જેમાં યુવતીઓ મોબાઈલ ફોનથી ફ્રેન્ડશીપ કેળવવી લોભામણી વાતો કરતી હતી. આ છોકરીઓ સાથે મુલાકાત કરી શારીરિક સંબંધ બાંધવાનું જણાવી લાલચ આપી રૂપિયા પડાવતા હતા..આ જ રીતનું કોલ સેન્ટર આરોપી કમલ વાધવાની અગાઉ ચલાવતો હતો જેને ગાંધીનગર પોલીસે ધરપકડ કરી હતી.

સાયબર ક્રાઇમ બ્રાંચે પકડેલી આ ટોળકી શારીરિક વાસનાની લાલચમાં આવીને અલગ અલગ બેંક એકાઉન્ટમાં નાણા મેળવી લઈને લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરે છે. તેમજ લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. હાલ તો સાઈબર ક્રાઇમ દ્વારા આ બોગસ કોલ સેન્ટર ઝડપી લેવામાં આવ્યું છે. અને આરોપીઓને પૂછપરછ કરી વધુ હકીકત મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">